દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે || સિંગર ગિરીશ રાવલ ભૂદેવ || 🪈🦚🙏
Автор: Bhakti Beats @ Taksh Patel
Загружено: 2025-12-03
Просмотров: 71
દ્વારકા નો નાથ રાજા રણછોડ છે 🪈🦚🎶🎵🙏
સિંગર ગિરીશ રાવલ ભૂદેવ ...more
..................................................................................
દ્વારકાના નાથ જે રાજા રણછોડ એમને દ્વારિકા નગરી વસાવી પછી માં દ્વારિકા સમુદ્ર માં લુપ્ત થઈ ગઈ અને પછી શ્રીકૃષ્ણ ભગવાન ભાલકા તીર્થમાં આવીને પીપળ ના ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યા હતા ભીલે ભગવાન ના પગ માં પદમ ચમકી રહ્યો હતો તેણે હિરણની આંખ સમજી અને બાણ ચલાવ્યું પછી નજદીક આવીને જોયું તો ભગવાન શ્રીકૃષ્ણ ઘાયલ થઈ ગયા હતા ... 🪈🪈🦚🦚🎶🎵🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: