ઓસરિયાળા ઓરડા રે.. સુખડ રસિયા કમાડ વાજીંતર વાગે Vijyaben Patel Gujarati Lagna Geet Minaben Patel
Автор: Professor Khachariya
Загружено: 2021-05-26
Просмотров: 156094
ઓશરીયાળા ઓરડા રે.. સુખડ રસીયા કમાડ ..
વાજીંતર વાગે છે રે..
ચેતનભાઇએ રાયજંગ માંડીયો રે..વાજીંતર વાગે છે રે.
ભાવેશભાઇએ બેસાડયા ગણેશ વાજીંતર વાગે છે રે..
શૈલેષભાઇએ ગોરી જગાડીયા રે...
જાવ ગોરી વધાવો ગણેશ..વાજીંતર વાગે છે રે..
નોં જાણું એના ઓરડા રે. નોં જાણું ખડકીના બાર..વાજીંતર વાગે છે રે..
ઉગમણા એના ઓરડા રે..આથમણાં ખડકીના બાર..વાજીંતર વાગે છે રે..
પડભીતે બેઠી પૂતળી રે બાજોઠે બેઠા ગણેશ વાજીંતર વાગે છે રે..
ગોખે પારેવા ધુધવે રે.. ટોડલે ટહુકે છે મોર..વાજીંતર વાગે છે રે..
ઓશરીયાળા ઓરડા રે.. સુખડ રસીયા કમાડ ..
વાજીંતર વાગે છે રે..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: