દિવ્યાંગ બાળકોનું સિંચન - દાદા ભગવાનના જ્ઞાન વિજ્ઞાન થકી Nirmit Special Education Center for Divyang
Автор: DADA BHAGWAN | JSS SATSANG AHMEDABAD
Загружено: 2025-12-31
Просмотров: 66
દિવ્યાંગ બાળકોનું સિંચન - દાદા ભગવાનના જ્ઞાન વિજ્ઞાન થકી...Nirmit Special Education Center for Divyang Childrens
નિર્મિત સ્પેશિયલ એજ્યુકેશન સેન્ટર પર એક નાનકડો ડોક્યુમેન્ટરી ફિલ્મ છે.
આ ફિલ્મમાં દિવ્યાંગ બાળકોના માતા-પિતાની ભાવનાત્મક યાત્રા અને સ્કૂલની રોજિંદી પ્રવૃત્તિઓને હૃદયપૂર્વક રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ ડોક્યુમેન્ટરી નિર્મિત સેન્ટરમાં થઈ રહેલા સુંદર કાર્ય અને બાળકોની અદમ્ય હિંમતને સમર્પિત છે.
આભાર અને શુભેચ્છાઓ સાથે,
ટીમ નિર્મિત સ્પેશિયલ એજ્યુકેશન સેન્ટર
Contact : Chetanaben Raval [97147 61800]
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: