પહેલા વીજળી પછી ચેકીંગના માંગ સાથે ઘેરાવ થતા વીજ કર્મચારીઓ ઉભી પુછડીએ ભાગ્યા !
Автор: NEWS PORTER
Загружено: 2025-12-19
Просмотров: 481
પહેલા વીજળી પછી ચેકીંગના માંગ સાથે ઘેરાવ થતા વીજ કર્મચારીઓ ઉભી પુછડીએ ભાગ્યા ! #viralvideo #aadiwasi #checking #newsporter #gujarat #shortsvideo #shortsvideo
છોટા ઉદેપુરના સરહદી ગામડાઓમાં વિજ પુરવઠાના ધાંધિયા હોય છે, ગ્રામજનો હમેશા વીજ કાપથી પરેશાન હોય છે,, ત્યારે રંગપુર ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ વીજ લાઇન ચેકીંગ કરવા પહોચ્યા હતા, જ્યાં સ્થાનિકોએ તેમને રોકયા હતા,, અને માંગ કરી હતી કે પહેલા નિયમીત વિજળી આપો,, પછી ચેંકિગ કરજો, જેના કારણે થોડા સમય માટે ચકમક પણ ઝરી હતી, અને સ્થાનિકોના રોષ સામે છ જેટલી ટીમોને વિલા મોઢે પરત જવું પડ્યુ હતુ, ત્યારે આ ઘટનાનો સમગ્ર વિડીયો સ્થાનિકોએ વાયરલ કર્યો હતો, જોઇએ સમગ્ર ઘટના,,,
NEWS PORTER Channel is also available on other social media platforms..
Connect with us at Facebook!
/ panchattv
Follow us on Instagram
/ panchattv
Follow us on Twitter!
/ panchattv
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: