Ganpatibapa.....
Автор: Bhavesh Vyas
Загружено: 2020-08-28
Просмотров: 635
||જય શ્રી ગણેશાય નમઃ||
ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે આપને જણાવતા આજે પાંચમા દિવસે ગણપતિજી ના ચરણો મા એક ભાવગીત રજુ કરું છું જેને ભગવાનની કૃપાથી શબ્દો રૂપી ભાવ દાદાને ચરણોમાં મૂક્યા છે ને સ્વરબદ્ધ પણ મેં કરવાની કોશિશ કરી છે તો આપ સૌને સાંભળીને આનંદ થશે એવી અભિલાષા .... આ મોબાઇલ ફોનનું રેકોર્ડિંગ છે તો બની શકે તો બ્લુટુથ સ્પીકર અથવા તો હેન્ડ્સ ફ્રી માં સાંભળવું ...
❤❤❤❤🙏🙏🙏🙏💐💐💐😊😊😊😊
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: