સાવરકુંડલા
Автор: Videshi Yatri
Загружено: 2025-12-30
Просмотров: 351
આજના વ્લોગમાં અમે ગામડે થી સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરે સભા અને દર્શન માટે ગયા. મંદિરની શાંતિ, ભક્તિ અને સભાનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો 🙏
પછી ઘેર આવીને મારી મમ્મી એ ઘરેલુ રીતે કાચો ગુંદર બનાવ્યો અને તેની સંપૂર્ણ રીત બતાવી. ગામનો માહોલ, પરિવાર સાથેનો સમય અને પરંપરાગત રેસીપી — બધું જ એક જ વ્લોગમાં.
આવો વ્લોગ તમને ગમ્યો હોય તો
👍 Like કરો
📝 Comment કરો
🔔 વિદેશી યાત્રી ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં
વિદેશી યાત્રી સાથે જોડાયેલા રહો 🙏
Follow Videshi Yatri for more adventures:
📌Instagram: / videshiyatri
📌 Facebook: / videshiyatrii
📌TikTok: https://www.tiktok.com/@videshiyatri?...
📌 Business/Collab: [email protected]
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: