જૂનાગઢ પ્રદેશ ના કાલસારી ગામમા કોળી જ્ઞાતિ મા સત્સંગ વધારે શા માટે છે ? એ ઇતિહાસ | kalsari, Junagadh
Автор: swaminarayan Charitra
Загружено: 2021-08-24
Просмотров: 9726
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તો ને....
આ વીડિઓ મા અમે જૂનાગઢ પ્રદેશ ના, જૂનાગઢ થી ૪૫ કિલોમીટર દુર આવેલા કાલસારી ગામની વાત કરી છે. આ ગામમા સત્સંગ તો છે જ પણ કોળી જ્ઞાતિ મા વધારે સત્સંગ છે. આ પાછળ જુનો એક ઇતિહાસ જોડાયેલો છે. જે આ વીડિઓ મા અમે કહ્યો છે.
#gunatitanandswami #gujaratistatus #kalsari #junagadh #junagadhVillage #gunatitanandswaminivato #baps #swaminarayancharitra #swaminarayankatha #gyandhara #swaminarayanwhatsappstatus #dailydarshan #nandsanto #akshardham #bhagwanswaminarayan #vadtaldham #vadtalmandir #angaro
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: