Shambhu Charne Padi | Rushabh Ahir | Shankardan ji Detha | Meet Vyas | Shiv Bhajan Song
Автор: RushabhAhirOfficial
Загружено: 2024-08-18
Просмотров: 112334
Subscribe to Rushabh Ahir Official Channel: / rushabhahirofficial
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લીંબડી રાજકવિશ્રી શંકરદાનજી દેથા રચિત આ શિવસ્તુતિ મારી યુટ્યુબ ચેનલમાં પ્રસ્તુત કરી શિવચરણમાં અર્પણ કરું છું.
જે રચનાને પૂજ્ય બ્રહ્મલીન નારાયણબાપુએ લોકોનાં હૈયે અને હોઠે પોતાનાં ઘેઘૂર સ્વરથી સ્થાપિત કરી એ રચનાની ગરિમા અને સ્તુતિ-ભાવ યથાર્થ જળવાય અને આજની યુવા પેઢી સુધી આ સ્તુતિ એમને ગમે અને યુગાનુસાર આધુનિક સીમફની મ્યુઝિક અરેન્જમેન્ટ, સાઉન્ડ એક્સપિરિયન્સ અને એક જીવ-અને-શિવ ને જોડતી સ્ટોરી સાથે રી-ક્રિયેશન કરવાનો મારો નમ્ર પ્રયત્ન આપ સમક્ષ રજુ કરું છું.
હર હર મહાદેવ
Credits:
Concept and Produced by : Rushabh Ahir
Poet : Shree Shankardan Ji Detha (Limbdi Rajkavi)
Singer : Rushabh Ahir
Music Director & Programming : Meet Vyas (Meet Vyas Production)
Live Rhythms & Percussions Arrangement : Khwab D. Haria
Percussions Performed by : Khwab D. Haria, Shikhar Naad Qureshi, Rohit Jadhav, Dharmil Savla, Kush Dhebar
Guitars : Swapnil Ramina
Bass : Prakhar Kumar
Flute : Hrishikesh Majumdar
Strokes : Amar Sangam
Chorus: Veda Nerurkar, Madhura Paranjape, Deepti Rege
Vocal Recorded by : Vijay Dayal and Sagar Sathe @YRF (YashRaj Films) Studios, Mumbai
Recording Studio : HillTop Studios, Mumbai
Recording Engineers : Vijay Dayal, Sagar Sathe, Rohan Mistry
Mixed & Mastered by : Vijay Dayal @YRF (YashRaj Films) Studios, Mumbai
Director / D.O.P. : Divyesh Suna
Story : Pradip Prajapati
Edit : Divyesh Suna
CC : Kathan Adhyaru
Production Manager : Zalak Patel
Art work : Manoj Sondagar
Location : Dang Dist., Gujarat; Earth Farm
Special Thanks : Jitesh Bhoye, Mahesh Pithiya
♪ Stream Shambhu Charne Padi on your favourite store: ♪
Apple Music: https://music.apple.com/us/album/sham...
Spotify: https://open.spotify.com/track/6HXMPA...
JioSaavn: https://www.jiosaavn.com/song/shambhu...
Shazam: https://www.shazam.com/track/71132547...
YouTube Music: • Shambhu Charne Padi
Follow Rushabh Ahir on social media:
Facebook: / rushabhahirofficial
Instagram: / rushabhahirofficial
YouTube: / rushabhahirofficial
Shambhu Charne Padi / Shambhu Sharne Padi / શંભુ ચરણે પડી/ શંભુ શરણે પડી
Full Song Lyrics:
સાખી / દુહો:
શંકર સુખ કર શાંતી કર, દુ:ખ હર દિન દયાળ;
હર દુ:ખડા હરજો હવે, ઝટ લેજો સંભાળ
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..
દયા કરી શિવ દર્શન આપો...
તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા..
મારી મંદમતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો...
દયા કરી શિવ દર્શન આપો..
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી..
ભાલે ચંન્દ્ર ધર્યો, કંઠે વિષ ધર્યો, અમૃત આપો...
દયા કરી શિવ દર્શન આપો..
નેતિ નેતિ જ્યાં વેદ વદે છે,મારું ચિતડું ત્યાં જાવા ચહે છે..
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો...
દયા કરી શિવ દર્શન આપો...
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું..
મારા દિલમા વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો...
દયા કરી શિવ દર્શન આપો...
હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી..
થાક્યો મથી રે મથી,કારણ મળતું નથી,સમજણ આપો...
દયા કરી શિવ દર્શન આપો...
શંકર દાસનુ ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો..
ટાળો મંદમતી, ટાળો ગર્વ ગતી, ભક્તિ આપો...
દયા કરી શિવ દર્શન આપો...
આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવભક્તિમાં ધર્મ ઘણેરો,
પ્રભુ તમે પૂજા, દેવી પાર્વતી પૂજો, કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો...
અંગે શોભે છે રુદ્ર ની માળા,કંઠે લટકે છે ભોરિંગ કાળા,
તમે ઉમિયાપતિ, અમને આપો મતિ કષ્ટ કાપો...
દયા કરી દર્શન શિવ આપો...
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..
દયા કરી દર્શન શિવ આપો...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: