'Khichdi' થી 'જલેબી રોક્સ' સુધીની Superstar Vandana Pathak ની સફર!
Автор: Jalso Podcasts
Загружено: 2025-06-10
Просмотров: 16470
#khichdi #comedy #actress
વંદના પાઠક, આ નામથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. 'હમ પાંચ' જે આપણા ભારત દેશના ટેલીવીઝન કાળની સૌથી પહેલી સિરિયલોમાં સ્થાન પામે છે, 'ખીચડી' જેવી અત્યંત સફળ અને કોમેડી સિરિયલ અને તેમાં તેમનું ખૂબ જ ફેમસ પાત્ર એટલે 'જયશ્રી'. ત્યાંથી લઈને તો કેટલા બધા જુદા જુદા પાત્રો, કીરદારો તેમણે ભજવ્યા છે. આઇકોનિક સિરિયલો, સફળ નાટકો અને બ્લોકબસ્ટર ફિલ્મો તેમના આ લાંબા કરિયરને ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેત્રીઓમાં સ્થાન આપે છે. ટૂંક સમયમાં તેમની 'જલેબી રોક્સ' કરીને હજી એક સુંદર મજાની ગુજરાતી ફિલ્મ પણ આવી રહી છે.
જલસો સાથેના તેમના આ પોડકાસ્ટમાં વંદના પાઠકના સમગ્ર કારકિર્દી વિશે, કઈ રીતે તેમના અભિનયના સફરની શરૂઆત થઇ, કઈ રીતે આટલા સુપરહીટ પાત્રો આપ્યા, સાથે સાથે તેમની સ્ટ્રગલ, અન્ય Actors-Actresses સાથેના કિસ્સાઓ, આવનારી ફિલ્મો આ બધા વિશે ખૂબ જ રસપ્રદ વાતો તેમણે અહીં કરી છે. આવો સંવાદ તો તમે ભાગ્યે જ સાંભળ્યો હશે, આખું Conversation જોવાનું ચૂકતા નહીં. જુઓ પૂરો પોડકાસ્ટ માત્ર ને માત્ર JALSO PODCAST YT CHANNEL પર.
Watch full podcast with one and only Vandana Pathak on Jalso Podcast App YT Channel. It is an amazing conversation between Vandana Pathak and Naishadh Purani (@nnaishadh) Don't miss out!
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
Timestamps:
00:00 - Introduction
06:15 - દૂરદર્શનનો એ જૂનો સમય જયારે વંદના પાઠક છવાયેલા હતા તેના વિશે
09:40 - અભિનયના ક્ષેત્રમાં વંદના પાઠક કઈ રીતે આવ્યા હતા?
17:40 - વંદના પાઠકને મુંબઈ જવાનું કઈ રીતે થયું?
24:30 - જૂના Actors-Actresses-Artists માંથી કોને આજે તેઓ ખૂબ યાદ કરે છે?
29:00 - 'Hum Paanch' Serial થી કઈ રીતે શરૂઆત કરી?
35:15 - વિદ્યા બાલન સાથે વંદના પાઠકને કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
39:00 - 'Khichdi' Serial માં જયશ્રીનું ગજબનું કેરેક્ટર
46:22 - જયશ્રીના પાત્રથી થયેલો એક ફાયદો અને એક નુકસાન
48:50 - 'Khichdi' સાથે મળેલા બીજા TV Serialsના પાત્રો
51:50 - વંદના પાઠકને સૌથી વધુ શેમાં કામ કરવું ગમે છે? TV Serial or Theatre or Movies?
56:30 - વંદના પાઠક કઈ રીતે આટલું સતત કામ કરે છે?
59:40 - વંદના પાઠકનું 'ઉંબરો' ફિલ્મનું અદ્ભુત પાત્ર
01:03:50 - વંદના પાઠકની આવનારી ફિલ્મ 'જલેબી રોક્સ'ના ખૂબ જ સુંદર પાત્ર અને તેની ખૂબ જ સુંદર વાર્તા વિશે
01:12:45 - વંદના પાઠક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે શું વિચારે છે?
01:16:40 - અત્યારનું ઓડિયન્સ કેવું છે?
01:20:10 - કયા કારણોસર ગુજરાતી ફિલ્મો સહેજ ઓછી પહોંચે છે?
01:22:00 - નવી જનરેશનને શું Tips આપવા માંગે છે?
01:26:00 - અત્યારના ગુજરાતી કલાકારોમાં કોણ બહુ ઈમ્પ્રેસ કરી જાય છે?
01:31:50 - તેમના પિતા અને લેજેન્ડરી એક્ટર અરવિંદ વૈદ્ય વિશેની વાત
01:34:10 - વંદના પાઠકના જીવનમાં આવેલી Down Moment
01:42:20 - નવા Actor-Actresses ને શું કહેવા માંગશો?
01:48:50 - વંદના પાઠક તેમનું કયું કેરેક્ટર Recreate કરવા માંગશે?
#podcast #movie #khichdi #humpaanch #gujarati #actress #legend #movies #film #movie #interview #jalso
jalso podcast, khichdi episode, khichdi serial, khichdi comedy, vandana pathak, vandna pathak, gujarati, gujrati, cinema, film, serial, tv serials, umbarro movie, gujarati movies, naishadh purani
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: