મોહાળનો નો કાનુડો||દેશી કાનુડો Bhavna Thakor New Kanuda Song Video 2025 દેશી ઢોલ ના તાલે કાનુડા સોંગ
Автор: BAHUCHAR STUDIO BHABHAR
Загружено: 2025-07-31
Просмотров: 20215
Bhavna Thakor New Kanuda Song Video 2025
Song.મોહાળનો નો કાનુડો
Singer: Bhavana V Thakor Beda
............................. ...
Music.Kunjesh Gajjar
.........................................................
Lyricis:Talshiji Thakor (Saneth)
....................................................
Recording Bansari Studio (Mehsana)
...............................................
Producer Vinod Thakor (Beda)
............................................
Editing. Ranjit Thakor (Beda)
.....................................................
Camera Man -Vinod Thakor.
..........................................
Teknikal. Support. Ranjitji Beda
Sp. thanks. Bharat Nathpura. Vishnu Mandvi
Music. Lebal.Bahuchar Studio BhabharBhabhar
દેશી ઢોલ ના તાલે કાનુડા સોંગ 2025
desi kanuda na geet
desi kanuda na geet gujarati
બનાસકાંઠાના જોરદાર દેશી ઢોલ ના તાલે કાનુડાના ગીત
બનાસ માં રમતો દેશી કાનુડો
બનાસકાંઠામાં દેશી રમતો પરંપરા દેશી કાનુડાના ગી#gujarati #song #desidholnatale #kanuda_song #kanudasong #kanudageet
દેશી કલાકાર ના વાયરલ કાનુડાના ગીતો 2025 new
સુપરહીટ 2025 ના લગ્ન કાનુડા ગીતો ગુજરાતી 2025
2025 ના નવા વાયરલ કાનુડાના ગીત 2025 desi geet
Kanuda na nava geet 2025 video song
kanuda na nava geet gujarati latest song
..........
lyrics song.
મેઠી ખારક મેઠા ટોપરા હો જીરે
મેઠી ખારેચુ મેઠા ટોપરા હો જીરે
મીઠા મારા બાપાજી ના બોલ રે
મેઠા મારા માડીજીના બોલ રે રે
મેઠી ખારક મેઠા ટોપરા હો જીરે
કડવા લીંબડી કેરા પાન રે કડવા લેબડી કેરા પાન
મેઠી ખારક મેઠા ટોપરા હો જીરે....
2.....
મીઠા મારા વીરાજીના બોલ રે ( 2)
મીઠા મારા ભાભીજીના બોલ રે
મેઠી ખારેચુ મેઠા ટોપરા હો જીરે
હે મારે કડવા જેઠાણી ના બોલ રે
કડવા મારે જેઠાણી ના બોલ રે
કડવા લેબડી કેરા પાન રે જી રે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: