વિઠ્ઠલા ઓ વિઠ્ઠલા તું તો મારા હૈયાનો હાર વિઠ્ઠલા || લખેલુ છે ||
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2025-09-22
Просмотров: 991
વિઠ્ઠલા ઓ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા તું તો મારા હૈયાનો હાર વિઠ્ઠલા
દરવાજા ખોલજે મારી સાથે બોલજે આવ્યો છે મળવાને કાજ વિઠ્ઠલા
વિઠ્ઠલા ઓ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા
પંઢરપુર ધામમાં રૂક્ષ્મણી ની સાથમાં ઉભો તુ કેડે દ દઈ હાથ વિઠ્ઠલા
વિઠ્ઠલાઓ વિઠ્ઠલા... તું તો મારા હૈયાનો હાર...
મંદિર તારું લાગે રૂપાળું ચંદ્રભાગા નો રૂડો ઘાટ વિઠ્ઠલા
વિઠ્ઠલાઓ વિઠ્ઠલા....
અંગે તો શામળો લાગે રળિયામણો તું છે અનાથનો નાથ વિઠ્ઠલા
વિઠ્ઠલાઓ વિઠ્ઠલા....
મારે તું એક છે તારે અનેક છે સાંભળજે અંતરનો નાદ વિઠ્ઠલા
વિઠ્ઠલા ઓ વિઠ્ઠલા... તું તો મારા હૈયાનો હાર વિઠ્ઠલા
ચરણોમાં રાખજે ભક્તિ તુ આપજે ભક્તોની આ એક આશ વિઠ્ઠલા
વિઠ્ઠલાઓ વિઠ્ઠલા...
તું તો મારા હૈયાનો હાર...
ભજન
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા....
કોણે કોણે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: