Bhaluji Thakor,Kinal Chohan_Karm Koine Chhodtu Nthi_કર્મ કોઈને છોડતુ નથી_Gujarati New Bhajan_2023 HD
Автор: Bahuchar Digital
Загружено: 2023-11-13
Просмотров: 3391783
Bhajan new Karm Koine Chhodtu Nthi
❖ TITLE:કર્મ કોઈને છોડતુ
❖ SINGER: Bhaluji Thakor,Kinal Chohan Dhrapda
❖ MUSIC: Kunjesh Gajjar
❖ RECORDING:Bansari Studio (Mehsana)
❖ = CEMERA_Bahuchar Studio
❖ LYRICS: Sachin Khadalpur
❖ PRODUCER: Ranjit thakor beda
❖ D.O.P. EDITING_ By_Ranjit Thakor (Beda)
❖ Special Thanks: -Dashrat Thakor,Talasiji Thakor Soneth
❖ MUSIC LABEL: BAHUCHAR DIGITAL
..........@BahucharDigitalU #bahuchardigital #bhalujithakor #kinalchohan #geet
#bahuchardigitalnesong
#rnajitthakorbeda
#bahucharDigitalStudio
link-video- • Bhaluji Thakor,Kinal Chohan_Karm Koine Chh...
song-link- • Kanudo Ramavani thi Khatpat|Bhaluji Thakor...
Facebook Link
https://www.facebook.com/profile.php?...
new2023 gujarati bhajan
gujarati bhajan non top
આખું ભજન લેખક
તમે અભિમાન આટલુ નાં કરશો
તમે જેવું કરશો એવું ભરશો
કરમ કોઈને છોડતું નથી
ભેગું જે કર્યું છે એ મુકીને
જવાનો એક રે ઘડીમાં તું રાખ થઈ જવાનો
ના તારું કે મારું કરશો તમે જિંદગીમાં હારું કરજો
કરમ કોઈને છોડતું નથી
તમે અભિમાન આટલુ નાં કરશો
તમે જેવું કરશો એવું ભરશો
કરમ કોઈને છોડતું નથી
હો પૈસાના પાવરમાં એક સંબંધ નથી બાંધ્યો.
યાદ આવે બધા ત્યારે આવે રે ઉપાદીઓ..
સારું એ મારુ તે કર્યું મનધાયુ સમય આવે ત્યારે બધું તારું જોડે....
પુણ્ય તું કરજે મળશે મારગ એ મજાનો
પાપતું કરેતો મળશે દુઃખનો ખજાનો...
ના વિચારવામાં વેળા કાઢશો વેળા મળી છે ના ગુમાવશો કરમ કોઈને છોડતું નથી.....
તમે અભિમાન આટલુ નાં કરશો
તમે જેવું કરશો એવું ભરશો કરમ કોઈને છોડતું નથી...
સમય તને મળ્યો છે તુ હારીને ભજીલે મા માયા મિલકત મેલી દે....
પ્રભુના ચરણે એક મોકો મળશે રામ નામ લઈ લે મનખો તારો ફળ શે.....
ભગવાન ભોળો છે મનખા જેવો નહીં થાય પરભુ શ્રી રામ નામે પથર રે તણી જાય ....
તમે બે ઘડી પરભુ ધ્યાન દર જો..
પછી માતા-પિતાને પગે પડજો કરમ કોઈને છોડતું નથી....
તમે અભિમાન આટલુ નાં કરશો
તમે જેવું કરશો એવું ભરશો કરમ
કરમ કોઈને છોડતું નથી....
કરમ કોઈને છોડતું નથી કારણ
કોઈને છોડતો નથી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: