પ્રવચન|Pravachan//નવાં વર્ષ નું નવું પ્રવચન |મારતી વખતે જીવાડવા આવે એ અમરતબાપા ના મેલડી માં| જય માડી
Автор: SHREEBHAKTIAMRAT🙏JAY MADI🙏
Загружено: 2025-11-12
Просмотров: 5555
Pravachan//નવાં વર્ષ નું નવું પ્રવચન શ્રી અમરતબાપા મેલડી માઁ નું [ મંદિર ગામ મોટીખડોલ ડાકોર રોડ ]
🌺 શ્રી પરમ પૂજ્ય અમરત બાપા ના મેલડી માં નું પ્રવચન🌼 દેવ ને રાજી કરવા ની રીત
ભક્તિભજન અને જ્ઞાન નો સાગર|🙏✨ જય માડી હર હર મહાદેવ ✨🙏
🌼 પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ની જય 🌼
🌺 ભગવતી આદ્યશક્તિ મેલડી માતાની જય 🌺
પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ના મેલડી ધામ એ દરેક આવનારા ભાવિક ભક્તો નું આસ્થા નું મધ્યમ છે ❤️ ખરેખર જ્યાં સુખની પ્રાપ્તિ થાય છે । જે મોટી ખડોલ ગામ માં આવેલું છે મેલડી માનું મંદિર
📍 સ્થળ :- મોટી ખડોલ મહુધાથી - ડાકોર રોડ પર
🗺️ ગૂગલ મેપ લોકેશન 👇 https://share.google/31eop30PTi1HYDJit
અમરત બાપા ની મસાણી મેલડી મા માડી ની ગાદી ઉપર દેવ દુ:ખ નુ પુછવા માટે એક પણ રુપિયો લેવામા આવતો નથી તથા માડી ની ગાદી ઉપર જે મહાપ્રસાદ કરવામા આવે છે તે પણ વિના મુલ્ય હોય છે
અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં દેશ વિદેશથી ભાવિકો આવે છે 🌍 અહીં નિશુલ્ક મહાપ્રસાદ 🍛 ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને દરેક ભાવિકને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે 🤲 તથા સુખડીનો પ્રસાદ 🍬 સ્વરૂપે પણ આપવામાં આવે છે।
માડી એવું કહે છે કે અહીં આવનાર ભાવિકો માતાજીને સુખડી અર્પણ કરે 🙏 અને સુખડા લઈ જાય એથી માતાજીનો આદેશ છે। ખરેખર માતાજીએ હજારો પરિવારના દેવ દુઃખના સમાધાન કર્યા છે 💗 અહીં મેલડી માતાને ફક્ત સુખડીનો જ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે 🍬 અન્ય કોઈપણ પ્રકારના પદાર્થ કે વસ્તુ ચઢાવવામાં આવતી નથી ❌ જેની ખાસ નોંધ લેવી ✅
હાલ અમરતબાપા મેલડી ધામ ખાતે તે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય 🛕 ચાલુ જ છે।
અમરતબાપા ના મેલડી માં ની ગાદી ઉપર જો અમરતબાપા ની મૂર્તિ બિરાજમાન છે તો જ તે અમરતબાપા ના મેલડી માની ગાદી છે 🙏
અહીં દેવ દુઃખનું સમાધાન 🔱 બતાવવામાં આવે છે। અહીંયા કોઈપણ પ્રકારની બાધા / દોરા / ધાગા / મૂળા / વિધિ / વારણ કરવામાં આવતું નથી ❌
આ મંદિર એ દરેક ભાવીભક્તો નું આસ્થા નું પવિત્ર કેન્દ્ર 🕉️ છે। અહીંયા દેશ-વિદેશથી ભક્તો રવિવારે દર્શન કરવા આવે છે 🚩
અમરત બાપા ના મેલડી ધામમાં ગીર ગાયો ની ગૌશાળા 🐄 પણ આવેલી છે જેના દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે ❤️
માતાજીના આશીર્વાદ દરેક ભાવિક ભક્તો ઉપર બન્યા રહે એવી પ્રાર્થના 🙏✨
🌺 દરેક ભાવિકોને હર હર મહાદેવ 🙏 જય માડી 🌺
Amratbapa | Meldi Maa | Masani Meldi | Motikhodal | Pravachan | Bhakti | Gujarati Satsang | Bhajan | Jay Madi | Har Har Mahadev | Maa Shivshakti
Amratbapa | Meldi Maa | Masani Meldi | Motikhodal | Pravachan | Bhakti | Gujarati Satsang | Bhajan | Jay Madi | Har Har Mahadev | Maa Shivshakti
Amratbapa | Meldi Maa | Masani Meldi | Motikhodal | Pravachan | Bhakti | Gujarati Satsang | Bhajan | Jay Madi | Har Har Mahadev | Maa Shivshakti
📲 Subscribe કરો – “Shree Bhakti Amrat” Channel ને 🙏
🔔 નવા ભક્તિભર્યા વિડિઓ માટે Notification On કરો!
❤️ શેર કરો – માતા મેલડી નો મહિમા દરેક સુધી પહોંચાડો!
#Amratbapa #MeldiMaa #MasaniMeldi #Motikhodal #Bhakti #Pravachan #GujaratiBhakti #JayMadi #HarHarMahadev #AmratbapaMeldiDham #Shorts #Reels #NewVideo #Bhajan #Satsang
Amratbapa, Meldi Maa, Masani Meldi, Motikhodal, Bhakti, Pravachan, Gujarati Satsang, Bhajan, Jay Madi, Har Har Mahadev, Maa Shivshakti, Shree Bhakti Amrat, Gujarati Devotional Video, Gujarati Bhakti
#Amratbapa #MeldiMaa #MasaniMeldi #Motikhodal #Bhakti #Pravachan #GujaratiBhakti #JayMadi #HarHarMahadev #AmratbapaMeldiDham #Bhajan #Satsang #GujaratiDevotional #AmratbapaMeldiMaa #MeldiMaaPravachan #AmratbapaShorts #BhaktiShorts #NewBhaktiVideo2025 #ShreeBhaktiAmrat
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: