ગુજરાતના રાજવંશો અને તેના સ્થાપકો // Dynasties and its founders of Gujarat.
Автор: DBSpeaks
Загружено: 2023-06-18
Просмотров: 28547
જુઓ @DBSpeaks પર ગુજરાતના ૧૦ રાજવંશો અને તેના સ્થાપકો.
દોસ્તો અમારો પ્રયત્ન ગુજરાતના ઈતિહાસને રસપ્રદ રીતે રજુ કરવાનો છે. આ વીડીયોમાં આપ જોશો ગુજરાતના ૧૦ રાજ્ય વંશો અને તેના સ્થાપક રાજાઓ.
ગુજરાતમાં ઘણા રાજવંશો થઈ ગયા તેમાંથે આ વીડીયોમાં ૧૦ રાજવંશોની અને તેના સ્થાપકોની વાત રજુ કરી છે. આ વીડીયો આપ લોકોને પસંદ આવે તો ભવિષ્યમાં ભાગ 2 બનાવી શકાય.
આપને આ વીડીયો કેવો લાગ્યો તે અંગે ચોક્કસ કમેંટ કરશો. અને હા ખાસ વાત ઈતિહાસ સાચો કે ખોટો નથી હોતો અમારો પ્રયત્ન યથાર્થ વિગતો રજુ કરવાનો છે જે લોક વાયકાથી અલગ હોઈ શકે.
સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૪ સોલંકીકાલ , ગ્રંથ ૫ સલ્તનત કાલ, ગ્રંથ ૬ મુઘલકાલ, ગ્રંથ ૭ મરાઠા કાલ , ગ્રંથ ૮ અંગ્રેજ કાલ, ગ્રંથ ૯ આઝાદી પહેલા અને આઝાદી બાદ. પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩
#dynastiesofindia #ગુજરાતનોઈતિહાસ #historyofgujarat #dbspeaks #gujarathistory
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: