વિધાનસભાના સ્પીકરના મત વિસ્તારમાં મેવાણીની જનતા રેડ!
Автор: Our rajkot
Загружено: 2025-11-21
Просмотров: 501
➡️કોંગ્રેસ પક્ષ દ્વારા યોજવામાં આવેલી આજની જન આક્રોશ રેલી દરમિયાન થરાદના શિવ-નગર વિસ્તારની બહેનો એ દારૂ, ગાંજો , ડ્રગ્સ ત્રણેય ખુલ્લેઆમ વેચાતા હોવાની ફરિયાદ કરતાં વડગામના ધારસભ્ય એ જનતા રેડ કરી, થરાદ જિલ્લા પોલીસ વડાની કચેરીનો ઘેરાઓ કર્યો હતો. PSI, PI, DySP, SP ની હાજરીમાં લોકોએ ફરિયાદ કરી હતી કે પોલીસવાળાઓની હપ્તાખોરીને કારણે જ શિવ નગર વિસ્તારમાં ડ્રગ્સ અને ગાંજો વેચાય છે. જિલ્લા પોલીસ વડાએ તમામ ગેર કાયદે પ્રવૃત્તિ બંધ કરવાની અને કડક કાર્યવાહી કરવાની જાહેરમાં બાંહેધરી આપી એ બાદ જ ધારાસભ્ય મેવાણી અને એમના સમર્થકો એ પોલીસ સ્ટેશન છોડ્યું હતું.
શિવ નગરમાં દારૂ, ડ્રગ્સ અને ગાંજો કાયમી ધોરણે બંધ થયા કે કેમ એની પર ચાંપતી નજર રાખવા મેવાણી એ પોતાની ટીમો બનાવી છે અને ફરી રેડ કરવા ૬ ડિસેમ્બરના દિવસે થરાદ આવવાની ચીમકી આપી છે.
Follow Us On :
Instagram : / our_rajkot
FaceBook : / ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : / @ourrajkot .
THANKS FOR WATCHING!!
#Tharad #ShivNagar #DrugsRaid #JigneshMevani #VadgamMLA #CongressRally #JanAakroshRally #GujaratNews #BreakingNews #DrugMafia #PoliceCorruption #TharadPolice #GujaratUpdates #OurRajkot #HelloRajkot #CrimeNews #PoliticalNews #TrendingNews #trending #viral #jigneshmevani
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: