અરવલ્લી પર્વતમાળા | Aravalli Range | GPSC Special | Class-3 | PSI/Constable
Автор: Jain Education Institute-Competitive Exam Academy
Загружено: 2025-12-24
Просмотров: 1307
Correction In Lecture - રાજ્ય: ગુજરાત-અરવલ્લી જીલ્લો
સ્થાપના તારીખ: 15 ઑગસ્ટ 2013
ક્યાંથી અલગ પડ્યું: સાબરકાંઠા જિલ્લાથી
જિલ્લા મથક: મોડાસા
ઉદ્દેશ: વહીવટી સુગમતા અને વિકાસને ગતિ આપવી
આ વિડિયોમાં અરવલ્લી પર્વતમાળા (Aravalli Range) સંબંધિત તાજેતરમાં સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં અરવલ્લી પર્વતમાળા અંગે અનેક ભ્રામક દાવાઓ કરવામાં આવ્યા છે. આ ક્લાસમાં આપણે ભૌગોલિક સત્ય, ઐતિહાસિક માહિતી અને પરીક્ષાકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.
📌 આ વિડિયો ખાસ ઉપયોગી છે:
✔ GPSC
✔ Class-3
✔ PSI / STI / DYSO
✔ Competitive Exams
✔ Current Affairs + Geography
🗺️ આ ક્લાસમાં તમે શીખશો:
▪ અરવલ્લી પર્વતમાળાનું સાચું સ્થાન
▪ ભારતની ભૂગોળમાં તેનું મહત્વ
▪ FAKE Narrative કેમ ફેલાય છે?
▪ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુદ્દાઓ
🏫 Institute: Jain Education Institute
👍 Like કરો | 📤 Share કરો | 🔔 Subscribe કરો
Jain Education Institute – સાચી માહિતી, મજબૂત તૈયારી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: