2026માં ટ્રમ્પ શું આપવાના છે? સરપ્રાઈઝ કે શૉક?
Автор: I am Gujarat
Загружено: 2025-12-30
Просмотров: 8520
2026ની શરૂઆત થતાં જ ટ્રમ્પની સેકન્ડ ટર્મનું એક વર્ષ પણ પૂરું થવાનું છે અને અમેરિકાના પ્રેસિડેન્ટ પર પોતાનું રિપોર્ટ કાર્ડ મજબૂત બનાવવાનું ભારે પ્રેશર છે. હાલ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ સતત ઘટી રહ્યું છે અને 2026માં મિડટર્મ ઈલેક્શન પણ આવી રહ્યા છે ત્યારે માસ ડિપોર્ટેશનને વધુ આક્રમક બનાવવા ઉપરાંત ઈકોનોમીને પણ મોટો બુસ્ટર ડોઝ આપવો ટ્રમ્પની ટોપ પ્રાયોરિટી છે. જોકે, અમેરિકાની ઈકોનોમી હાલ એવી અટપટી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે કે ટ્રમ્પ જે રીતે ચપટી વગાડતા બધી સમસ્યાનો અંત લાવી દેવાની વાતો કરી રહ્યા છે તેવું કંઈ થવું જરાય આસાન નથી લાગી રહ્યું.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: