મારા લાલા નું ફિલ્મ આવ્યું રે||(ભજન નીચે આપેલું છે)||
Автор: Mahadev gopi mandal_morbi
Загружено: 2025-12-06
Просмотров: 542
મારા લાલા નું ફિલ્મ આવ્યું રે||(ભજન નીચે આપેલું છે)||
#ધૂન
#bhajan
#gopimandal
#music
#love
#લાલો
ભજન rehegua
મારા લાલાનું ફિલમ આવિયું રે
એને જોવા સૌ ગાંડા ઘેલા થાય
ચાલો ચાલો સૌ લાલો જોવા જઇયે રે
તેમાં ગુજરાત ના જાત્રા ધામ દેખાય છે રે
ત્યાં વસે છે માયાનું લોક
ચાલો ચાલો સૌ લાલો જોવા જઇયે રે
એમાં સોરઢ ની ઘરતી દેખાય છે રે
એવો ગરવો ગઢ ગિરનાર
ચાલો ચાલો સૌ લાલો જોવા જઇયે રે
તમે માતા પિતાની યાજ્ઞા પાડજો રે
તેના વિરુદ્ધ જાવ તો દુઃખ થાય
ચાલો ચાલો ને લાલો જોવા જઇયે
તમે જીવનમાં સારા મિત્રો રાખજો રે
રે9921 rehegua
સંઘ તેવો રંગ લાગી જાય
ચાલો ચાલો ને લાલો જોવા જઇયે રે
સમય સૌનો કપરો હોય છે રે
તેમાં ધીરજ થી કામ લેવાય
ચાલો ચાલો ને લાલો જોવા જઇયે રે
તેવા નાના મોટા સાથે બેસી જોવે રે
તેવી કળિયુગની સુંદર રચના
ચાલો ચાલો ને લાલો જોવા જઇયે રે
તેને જોતા દ્વારકાધીશ દેખાય છે રે
તેમાં સાક્ષાત કાનાના દર્શન થાય છે રે
તેવા જીવનના તમામ દુઃખ જાય ચાલો ચાલો ને લાલો જોવા જઇયે રે
by: mahadev Gopi Mandal
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: