ડુંગડીની ખેતી સંપૂર્ણ માહિતી | વાવણીથી કાપણી સુધી
Автор: Khedut Safar Gujarat
Загружено: 2026-01-11
Просмотров: 500
આ વિડિયોમાં આપણે ડુંગડીની ખેતી સંપૂર્ણ માહિતી જાણવાના છીએ.
ડુંગડીની યોગ્ય વાવણી સમય, બીજની પસંદગી, ખાતર વ્યવસ્થા, સિંચાઈ, રોગ-જીવાત નિયંત્રણ અને કાપણી સુધીની તમામ પ્રક્રિયા આ વિડિયોમાં સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.
જો તમે ડુંગડીની ખેતી કરીને વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવવા માંગતા હો, તો આ વિડિયો તમારા માટે ખૂબ ઉપયોગી છે.
📌 વિડિયોમાં તમે શીખશો:
👉 ડુંગડી વાવણી માટે યોગ્ય જમીન
👉 ડુંગડી વાવણીનો યોગ્ય સમય
👉 એકર દીઠ બીજની માત્રા
👉 ખાતર અને સિંચાઈની સાચી પદ્ધતિ
👉 ડુંગડીના રોગ અને તેની દવાઓ
👉 મોટા અને ગુણવત્તાવાળા ડુંગડી કેવી રીતે ઉગાડવી
👉 કાપણી અને સંગ્રહની માહિતી
👨🌾 આ વિડિયો ખાસ કરીને ગુજરાતના ખેડૂત મિત્રો માટે બનાવવામાં આવ્યો છે.
📺 આવી જ ખેતી સંબંધિત માહિતી માટે અમારી ચેનલને Subscribe કરો
👍 વિડિયો પસંદ આવે તો Like કરો
💬 પ્રશ્ન હોય તો Comment માં લખજો
🔔 નવી ખેતી માહિતી માટે Bell Icon દબાવો
⸻
🔖 Hashtags
#ડુંગડી_ખેતી
#OnionFarming
#DungdiKheti
#GujaratiFarming
#KhedutSafar
#FarmingInformation
#OrganicFarming
#IndianFarmer
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: