આગળ ભગીરથ રાજા દોડે પાછળ ગંગા વહેતા આવે..પિતૃઓને મુક્તિ મળી જાઈ || લખેલુ છે ||
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2025-09-17
Просмотров: 345
આગળ ભગીરથ રાજા દોડે પાછળ ગંગા વહેતા આવે..પિતૃઓને મુક્તિ મળી જાઈ || લખેલુ છે || #jayshreebenbaldha #satsang #kirtan #krishna #positivity #viralvideo #gujarati #new #viral
ભગીરથ નદીએ નાવા જાય બોલો હર હર હર મહાદેવ...
મારા પિતૃઓને કાજે ભગીરથ નદીએ નાવા જાય બોલો હર હર મહાદેવ
મારા પિતૃ ને માટે ચાલ્યા એ તો તપ કરવાને ચાલે
ભગીરથ નદીએ નાવા જાય બોલો હર હર હર મહાદેવ
ભગીરથ વિષ્ણુજીને વિનવે બોલો હર હર મહાદેવ
વિષ્ણુ ગંગાજી અમને આપો વિષ્ણુએ ચરણ કમળ માંથી આપ્યા
ગંગાજી પૃથ્વીમાં વહી જાય મારો ભાર કોણ જીલશે બોલો હર હર મહાદેવ
ભગીરથ ભોળાનાથને વિનવે ભગીરથ ગંગાજી ને લાવે ભોળા તમે જીલો ગંગાજીને
ભોળા એ જટાઓ છૂટી મુકી આખી પૃથ્વી ગંગાએ જાય બોલો હર હર મહાદેવ
ભોળાએ ઝટકામાં ગંગા ને જિલ્યા
ગંગા જટ્ટામાં ગૂંચવાઇ બેઠા
ગંગાનો ગર્વ ઉતરી જાય બોલો હર હર મહાદેવ
ગંગા ભોળાનાથને વિનવે ભોળા લટ છુટી મેલો
ભોળાએ લટ ને છુટી મેલી ગંગા હરહર વહેતા જાય બોલો હર હર મહાદેવ
આગળ ભગીરથ રાજા દોડે પાછળ ગંગા વહેતા આવે
ભગીરથના પિતૃઓને મુક્તિ મળી જાય બોલો હર હર હર મહાદેવ
ગંગાસાગર જઈને ઉભા સાગરમાં ગંગાજી સમાયા બોલો હર હર હર મહાદેવ
ભગીરથ નદીએ નાવા જાય બોલો હર હર મહાદેવ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: