Rajni Dabhi | Varsad Ni Sathe Aave Tari Yaad | New Gujarati Song 2025 | Rajni Dabhi Lyrical Song
Автор: JKISH STUDIO
Загружено: 2025-06-26
Просмотров: 956
JKISH STUDIO PRESENTS....
Varsad Ni Sathe Aave Tari Yaad | Rajni Dabhi | New Gujarati Song 2025 | Lyrical Song
New Song Rajni Dabhi Trending Song 2025
#mehuliyo #rajnidabhimehuliyosong
Title - Varsad Ni Sathe Aave Tari Yaad
Gujrati - વરસાદ ની સાથે આવે તારી યાદ
Singer - Rajni Dabhi
Lyrics - Navnit Rathod
Music - Hardik Rathod, Sanjay Thakor
Copyright - JKISH STUDIO
Producer - Jigar Sharma
to Official ( Jkish Studio ) Youtube Channel
❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
________________________________________
❖ " Do Subscribe, Like And Share
🙏 જય માતાજી 🙏
__________________________
Instagram - https://instagram.com/jkish_studio?ig...
Lyrics:-
હો... જરમરિયો પડ્યો વરસાદ...(2)
મારા દિલ મા છે એક ફરીયાદ,
વરસાદની સાથે મને આવે તારી યાદ...
હો મેલી ગઈ તુ મજધાર
મારી આંખો વરસે છે ચોધાર,
વરસાદની સાથે મને આવે તારી યાદ,
હો તારાથી દુર રહી ગમતું નથી
મળવાનો મોસમ તુ આવતી નથી
હો... જરમરિયો પડ્યો વરસાદ...(2)
મારા દિલ મા છે એક ફરીયાદ,
વરસાદની સાથે મને આવે તારી યાદ...
હો...વરસાદની સાથે મને આવે તારી યાદ...(2)
હો... ગયા વરસાદમા ભેરા હતા આપણે,
દુર તમે થઈ ગયા કયા રે કારણે,
હો ક્યા પડી છે હવે જીવવાની અમને
યાદ અમારી હવે ક્યાથી આવે તમને,
હો ચમકે વિજલડી દિલ ગભરાય
ક્યાક તું જોવા મળે એવુ રે થાય(2)
હો... જરમરિયો પડ્યો વરસાદ...(2)
મારા દિલ મા છે એક ફરીયાદ,
વરસાદની સાથે મને આવે તારી યાદ...(2)
હો ધરતીને ભીંજવવા વાદળ વરસે છે,
તને જોવા મારુ દિલ તડપે છે
હો ઋત મળવાની છે તુ જો ના આવે,
તો મારું મરેલુ મોઢું તુ જોવે
હો આભ ને ધરતી નો પ્રેમ છે એવો
તારો ને મારો પ્રેમ છે એવો (2)
હો જરમરિયો પડયો વરસાદ
મારા દિલ મા છે એક ફરિયાદ
વરસાદ ની સાથે મને આવે તારી યાદ...(2)
Rajni_Dabhi_song
Rajni_Dabhi_Letest_2025_Song
Rajni_Dabhi_Varsad_Song
Rajni_Dabhi_Sad_Song
Rajni_Dabhi_Love_Song
_____________________________________
#newgujaratisong
#rajnidabhi
#varsad
#monsoon
#ashadhibij
#gujaratilovesong
#sadsong
#jkishstudio
#rajanidabhiletestsong
#rajanidabhisadsong
#rajanidabhilovesong
#mehuliyo
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: