ગીરસોમનાથ જીલ્લામા અત્યાર સુધીમા સૌથી મોટુ મેગા ડીમોલેશન |veraval |girsomnath |somnath
Автор: Mitesh Parmar
Загружено: 2024-09-28
Просмотров: 5350
ગીરસોમનાથ જીલ્લામા અત્યાર સુધીમા સૌથી મોટુ મેગા ડીમોલેશન |veraval |girsomnath |somnath
એન્કર :- ગીર સોમનાથ જીલ્લાના સોમનાથ મંદિર નજીક તંત્ર દ્રારા ઇતીહાસ મા સૌ પ્રથમ વખત મેગા ડીમોલેશન હાથ ધરાયુ છે ત્યારે ચુસ્ત પોલીસ ના બંદોબસ્ત વચ્ચે કરોડો રુપીયાની જમીન ખુલ્લી કરાઇ છે .
વિ.ઓ.:- ગીર સોમનાથ ના સોમનાથ મંદીર નજીક સર્વે નંબર 1851 અને 1852 મા 9 જેટલા મોટા ધાર્મિક દબાણો અને 45 જેટલા પાકા દબાણો જેનો ઉપયોગ મુસાફરખાના તરીકે કરવામા આવતો હતો .આ ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્રારા નોટીસો આપવામા આવેલ હતી અને 15 દિવસમા આ જગ્યા ખાલી કરવા માટે સૂચના આપેલ હતી તેમછતા આ દબાણકારો દ્રારા કોઇપણ પ્રકારનો સહકાર ન આપતા આજરોજ 1400 જેટલા પોલીસ તંત્ર ના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે વહેલી સવારથી જ ડીમોલેશન ની કામગીરી હાથ ધરવામા આવી છે . જેમા તમામ મોટા અને પાકા બાંધકામ હતા જૈમા 9 જેટલા ધાર્મિક દબાણો અને બાકીના મકાનો હતા તે તમામનુ ડીમોલેશન થઈ ચુક્યુ છે હવે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે . આ 15 હેક્ટર જેટલી જગ્યા હતી અને 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી ડીમોલેશન ની કામગીરી હાથ ધરાઇ હતી .રાત્રીના અસામાજિક ટોળાને પોલીસ દ્રારા કાબૂમા લીધા હતા .અને હાલ પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી થઈ રહી છે જે સ્થળ પર જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા , એસ પી મનોહરસિંહ જાડેજા તેમજ વહીવટીતંત્ર નો તમામ સ્ટાફ અને પોલીસ સ્ટાફ તૈનાત છે .
your quaries:-
DIMOLITION
Gir somnath
Somnath
Veraval
Girsomnath collector
Girsomnath police
somnath DIMOLITION-2024
#gujaratinews #veraval #girsomanath #breakingnews #viralvideo
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: