ઢોકળી - પાપડીમાં ઢોકળી / Papdi ma Dhokli - Surati Papdi ma dhokli - Gujarati Recipe - Kalpana Naik
Автор: Kalpana Naik
Загружено: 2020-09-03
Просмотров: 34654
#પાપડીમાંઢોકળી #Dhokli #PapdiMaDhokli
ઢોકળી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં અલગ અલગ રીતે બનાવાય છે. ઢોકળી બે પ્રકારે થાય છે, એક ઢોકળી વણીને ટુકડા કરી તુવેરની દાળમાં બનાવાય છે તે દાળ ઢોકળી, અને બીજી શાક ઢોકળી, કે જેમાં લોટ અને મસાલા ઉમેરી હાથ પર નાની નાની થાપીને ગોળ આકારમાં બનાવાય છે.આ ઢોકળી ગુવારમાં, લીલી કે સૂકી તુવેરમાં, તુરિયામાં, પાપડીમાં, લીલી ચોળીમાં બનાવી શકાય છે.
આ જ રીતે તમે ગુવાર માં ઢોકળી બનાવી શકો છો. પાપડીના બદલે ગુવાર લેવી.
પાપડીમાં ઢોકળી માટે...( ચાર વ્યક્તિ માટે)
1કપ જુવારનો લોટ, 1/4 કપ રવો
2tbs તેલ( મોણ)
3tbs દહીં ( સાધારણ ખાટું)
ચપટી હિંગ, 1/4 tsp હળદર, 1tsp અજમો
1tbs ધાણાજીરૂ, લીલાં મરચાંની પેસ્ટ
એક નાનો ટુકડો આદુ છીણીને
ચારથી પાંચ લસણની પેસ્ટ
મીઠું સ્વાદ અનુસાર
કોથમીર ઝીણી સમારેલી
250ગ્રામ લીલી પાપડી સમારીને.
3tbs તેલ
દોઢ કપ પાણી
લીલાં મરચાંની પેસ્ટ, આદુ છીણીને, લસણની પેસ્ટ
1/4tsp હળદર, હીંગ
1ચમચી ખાંડ( optional)
1tsp અજમો
સ્વાદ મુજબ મીઠું
***************
જુવારના રોટલા માટે..
• Видео
*************
મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો અને વાર્તા ગમે તો follow જરૂરથી કરજો.
https://gujarati.pratilipi.com/user/e...
#papdi #dhokli #dhokli shak
*********************
બેસન ચિલ્લા બનાવવા માટે મારી નીચેની લિંક ઉપર ક્લિક કરો.
• Видео
*************"
દૂધીના બાફેલા મૂઠિયાં બનાવવા માટે.
• Видео
**************
મેથીનાં મૂઠિયાં બનાવવા માટે.
• મૂઠિયાં - મેથીનાં ઉછાળેલાં મુઠિયાં - Methi...
***************
પાતરા બનાવવા માટે
• પાતરાં - Gujrati Recipe - ઉછાળેલાં પાતરાં ...
**************
વેજીટેબલ ઢોકળાં
• Видео
******************
મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://gujarati.pratilipi.com/user/e...
#dhokli#dhoklirecipe
#ઢોકળી#શાકઢોકળી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: