🌞નંદભવનની અદભૂત સવાર 👶✨ભગવાન ની શયન લીલા🌙 | Maa Yashoda & Kanha Love Bond 👶❤️
Автор: Chandra Govind Das Official
Загружено: 2025-11-26
Просмотров: 691
🌞નંદભવનની અદભૂત સવાર 👶✨ભગવાન ની શયન લીલા🌙 | Maa Yashoda & Kanha Love Bond 👶❤️🕉️🚩 By H.G. Chandra Govind Das |
🌼 શ્રીધર સ્વામી જણાવે છે કે નંદભવનમાં રોજ-રોજ ભગવાન સાથે રહેવાનું ભાગ્ય અદભૂત છે.
જેને નંદભવનના આંગણે કાન્હાના બાલ-સ્મિત, બાલ-નખરા અને બાલ-માધુર્યનું દર્શન મળે, તેની આત્મા ધન્ય બની જાય. 👶💛
રોજ સાંજે યશોદામૈયા પ્રેમથી કાનાને પોતાની ગોદમાં બેસાડે, માથે હાથ ફેરવે અને મીઠી વાર્તાઓ કહીને સુવડાવે… 🌙✨
એક દિવસ યશોદાજી શ્રીરામ–સીતા ની કથા કહેવા લાગી —
“Ayodhya na Raja Ram… ane Sitaji nu haran Ravane karyu…” તેવું સાંભળતાં સાંભળતાં કૃષ્ણ પથારીમાં જ ઉભું થઈ ગયું! 😲🔥
“Laxman! મારું ધનુષ લાવ!” એમ બોલતા
પ્રેમથી સમજાવી— “લાલા… તું હજુ નાનો છે, આવ સુઈ જા…”
અને તો ફરી માયાના આંચળમાં સુઈ ગયું. 😴🌙
🌞 સવારે યશોદાજી ખૂબ પ્રેમથી કાણાને જગાડે—
“લાલા… ઊઠ, લાડવા લાવી છું!” 🍬💛
પણ લાલો તો જાગતો જ નથી!
બાંસરી બતાવી—પણ નહિ! 🎶
પરંતુ જ્યારથી માયા કહે— “બલરામ તને ચરાવવા લઈ જશે!”
ત્યારે તો કાનો પળમાં ઊભું થઈ દોડતો આવે! 😍👶
🌙 એક વાર કાનોએ ચંદ્રને જોઈને કહ્યું—
“મૈયા! મને ચંદ્ર જોઈએ! તોડી ને આપો!”
યશોદાજીએ ઘડામાં પાણી ભરી, તેમાં ચંદ્રનું પ્રતિબિંબ બતાવ્યું—
“લે મારો લાલ… તારો ચંદ્ર!” ✨🌙
કૃષ્ણ આનંદથી ખીલખી હસ્યું. 😊💛
🙏 એક દિવસ કૃષ્ણને જેટલા સાધુઓ મળ્યા—એટલા બધાને પ્રસાદ માટે આમંત્રણ આપી દીધું!
આવા નટખટ, મીઠાશથી ભરેલા બાલકૃષ્ણની લિલાઓ સાંભળવાથી હૃદય હરખાઈ જાય… 💖👶✨
🔔 આ Divine Bal-Leela જો તમને ગમી હોય તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહિ!
🌼 જય શ્રી કૃષ્ણ! 🙏💛✨
#Nandbhvan#BalKrishna#LadooGopal#YashodaKrishna#KrishnaLeela#KrishnaBhakti#moon#KrishnaStories😊💛
More from Chandra Govind Das
Official Facebook : / chandragovinddasofficial
Official Instagram : @chandragovinddas
Official Instagram Link : / chandragovinddas
Email : [email protected]
Join this channel to get access to perks:
/ @chandragovinddasofficial
Katha Related Information :
Contact :- Keyur : 99246 80800
Whats app Number :-
Contact :- 99246 80800
Copyrights ©️ Chandra Govind Das Official. All Rights Reserved.
This video is protected by International copyrights laws. Reproduction and distribution of this video content as in full or in part without written permission of the Chandra Govind Das Official is strictly prohibited and all unauthorized usage, in any manner whatsoever, will be considered as copyright infringement and such acts will face legal prosecution and/or penal action.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: