મેતો છોડ્યો માયા નો સંગ-હું ના ભૂલું નારાયણ નામ | દિપીકાબેન | ગુજરાતી ભજન | gujarati bhajan |
Автор: Satsangi Bhajan Mandal
Загружено: 2025-11-07
Просмотров: 1787
Best New Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...
Instagram : www.instagram.com/satsangimandal
/ @satsangibhajanmandal
મેતો છોડ્યો માયા નો સંગ-હું ના ભૂલું નારાયણ નામ | દિપીકાબેન | ગુજરાતી ભજન | gujarati bhajan |#bhajan
◆◆◆◆◆◆◆◆ભજન◆◆◆◆◆◆
ઓ શામળા શરણું લીધું તારા ચરણે
હાંરે મેતો છોડ્યો માયા નો સંગ..ઓ શામળા..
એકમે આનંદ ને બીજે બંસીધર
ત્રીજે તોડ્યા માયા ના તાર..ઓ શામળા..
ચોથે ચરણો માં ને પાંચમે પગલામાં
છઠે છબીલા ના હૈયે..ઓ શામળા..
સાતમે સપના માં ને આઠમે ભક્તિ માં
નોમે ના ભૂલું નારાયણ નામ..ઓ શામળા..
દસમે માંગુ દર્શન એકાદશી નો ઉપવાસ
બારમે બળી ગયા તન મન તાપ..ઓ શામળા..
તેરસે તુસલી ની માળ ચૌદશે ખાંડા ની ધાર
પૂર્યા પૂનમે મન ના કોડ..ઓ શામળા..
●●●●●●●●●●●●●●●●●
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#હરિભજન
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: