જાણો Gopal Italia એ કેમ કહ્યું: “156 ભાભાઓ હોવા છતાં ગુજરાતમાં દુઃખ જ છે?” | Benefit News 24
Автор: Benefit News
Загружено: 2025-12-28
Просмотров: 8800
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ પોતાના નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ચર્ચા જગાવી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વિધાનસભામાં બહુમતી હોવા છતાં રાજ્યની જનતાના દુઃખ દૂર થયા નથી. તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે અને મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
#gopalitalia #gujaratpolitics #politicalstatement #156bhaba #gujaratnews #aapgujarat #politicaldebate #ગોપાલઈટાલીયા #આમઆદમીપાર્ટી #ગુજરાતરાજકારણ #રાજકીયનિવેદન #સરકારપરપ્રહાર #વિધાનસભા #જનતાનાદુખ #રાજકીયચર્ચા #સોશિયલમીડિયાચર્ચા #ગુજરાતસમાચાર #AAPગુજરાત #રાજકીયપ્રતિક્રિયા #બ્રેકિંગન્યૂઝ
@gopalitaliaofficial @AAMAADMIPARTYGUJARATOFFICIAL @BJP4Gujarat @GujaratCongress
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: