પ્રભુ આપે છે તાલંતો || Prabhu Aape Che Talanto || Gujrati Christian Song ||
Автор: Victory of Worship
Загружено: 2025-01-26
Просмотров: 126626
#music #trending #viral #shortvideo
Song Writer.
Aelisha Gamit
Composer .
Aelisha Gamit
Singer.
Pritam Salvi
Arun Gamit
Supriya Gavit
Salina Gavit
Music.
Avinash Gavit
Vocal Recording
&
Mixing Mastering.
Avinash Gavit ( M H Studio )
Video production.
Shivam Gamit
Screen Played.
Rechal Gamit , Pritam Salvi
Sujita Gamit. , Arun Gamit
Vanita Gamit. , Abesh Vasava
Salina Gavit. , Kalpesh Gamit
Supriya Gavit , Aksay Gamit
Pentecostal Charch Ghoda & Team
Keyboard.
Nirmal Gamit
Ped.
Kausik Gamit
Special Thanks.
Bratharan Church Kikakui Niketan Bhai And
Team
Song lyrics.....
સા રે ગ મ પ , સા રે ગ મ પ
પ મ ગ રે સા , પ મ ગ રે સા ... ૨
પ્રભુ આપે છે તાલંતો આજે
એ તાલંતો લય તમે ઉપયોગી થાઓ...૨
જીવન સમર્પિત કરો પ્રભુ ને
ઉપયોગી પાત્રો બનો પ્રભુ ના....૨
પાંચ તાલંતો આપ્યા જેને
વૃઘ્ઘિ કરી તેમા તેણે...૨
સહભાગી થાઓ પ્રભુના આનંદે
ઉપયોગી પાત્રો બનો પ્રભુ ના....૨
બે તાલંતો આપ્યા જેને
વૃઘ્ઘિ કરી તેમા તેણે...૨
તાલંત બમણુ કરો પ્રભુ મા
વિશ્ચાસુ ચાકર બનો પ્રભુ ના...૨
એક તાલંત આપ્યો જેને
ભોય માં ડાટી તે મુક્યો...૨
આપેલુ તાલંત પાછુ લેવાશે
પ્રભુ થી દુર કરાશે...૨
..............................................................................................................................................................................................................
Subscribe Our Officil You Tube Channel, Like & Share
all rights reserved unauthorized copying of this video song is prohibited the content include in this video song May not be copied, displayed or described, in whole or in part, without express license or permission from VICTORY OF WORSHIP just share this song link from our channel....
#gamit_jesus_song
#New_Gamit_Jesus_song_2024
#jesus_song
#shivam_gamit
#pritam_salvi
#jesus_gamit_song
THANK YOU TEAM
VICTORY OF WORSHIP.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: