સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓને હાઇબ્રીડ ગાંજા સપ્લાય કરનાર આરોપી ઝડપાયો
Автор: Surat_just_update
Загружено: 2025-12-05
Просмотров: 49
સુરત બ્રેક સુરત ના યુવા ધન વિદ્યાર્થીઓ નશા ના રવાડે ....SOG પોલીસે અડાજણ વિસ્તાર માંથી 13 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે એક ઈસમ ની ધરપકડ કરી ....કાપડ વેપારી સૌરભ ચૌહાણ કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ ને ગંજો વેચતો હતો ....પોલીસે બાતમી ના આધારે રેડ કરી સમગ્ર કાંડ નો પર્દાફાશ કર્યો ....પાર્સલ ની આડમાં બેંકોંગ થી ઇન્ડિયા મંગાવતા હતા હાઈબ્રીડ ગાંજા નો જથ્થો ....ગાંજો મંગાવનાર મુખ્ય આરોપીને પોલીસે વોન્ટેડ બતાવી શોધખોર હાથ ધરી ...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: