GPSC Rank 4 Kalpeshkumar Galia | GPSC Mock Interview | Sunya IAS
Автор: SUNYA IAS Ahmedabad GPSC | UPSC
Загружено: 2023-12-01
Просмотров: 1575
GPSC Rank 4 Kalpeshkumar Galia | GPSC Mock Interview | Sunya IAS
Call us on 9099086994 for guidance
GPSC Class 1 2 અને 3 ફાઉન્ડેશન કોર્સ એકમાત્ર પ્રોગ્રામ જે GPSC દ્વાર લેવાતી દરેક
પરિક્ષાઓની તૈયારી કરાવે છે.
આ બેચ માં વર્ગ 1 2 અને 3 ની દરેક પરીક્ષા માટે તમને તૈયાર કરશે.
અભ્યાસક્રમ
સૌપ્રથમ બંધારણ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ,સાંસ્કૃતિક વારસો, ભૂગોળ,વિજ્ઞાન જેવા વિષયો લેવા માં આવશે અને જેમ જેમ તમારી વર્ગ 3 ની પરીક્ષા ની જાહેરાત આવે તેમ તેમ 15 દિવસ તમને દરેક પરીક્ષા માટે તેની પેપર પેટર્ન મુજબ અલગ થી તૈયારી અને રિવિઝિઝન કરવા માં આવશે
જે વિષયો અમુક પરીક્ષા માં અલગ હોય છે એની સ્પેશ્યલ બેચ ગોઠવા માં આવશે જેમ કે PI ની પરીક્ષા માં કાયદો, એકાઉન્ટ ઓફિસર અને STI માં વ્યાપાર અને વાણિજ્ય, અમુક પરીક્ષાઓ માં ગુજરાતી અને અંગ્રેજી.
માર્ગદર્શન
Shruti Panchal Madam તમારી તૈયારીમાં તમને યોગ્ય માર્ગદર્શન આપતા રહેશે
તે ઉપરાંત જે તે પરીક્ષા ના ટોપર તમને આવીને માર્ગદર્શન આપતા રહેશે જે તમારી તૈયારી ને એક સાચી દિશા આપશે
GPSC Class 1 2 & 3 Foundation Course | Shruti Panchal (Rank 9 GPSC Class 12) | Sunya IAS
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: