વિશ્વસંસ્કૃતિપર્વ | શ્રી અમોલ પાલેકરનાં આત્મકથાત્મક પુસ્તક ‘Viewfinder : A Memoir’ વિશે
Автор: Gujarat Vishvakosh Trust
Загружено: 2025-12-15
Просмотров: 788
અભિનેતા તથા નિર્દેશક શ્રી અમોલ પાલેકર અને પટકથા-લેખિકા તથા નિર્દેશક શ્રીમતી સંધ્યા ગોખલે સાથે નીના પરીખ અને નીતિન શુક્લનો રસપ્રદ સંવાદ |
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ચાર દાયકાની સફર પૂર્ણ કરી તે નિમિત્તે વિશ્વસંસ્કૃતિ પર્વની ઉજવણી કરવામાં આવી. 30 નવેમ્બર 2025ના રોજ અભિનેતા અને દિગ્દર્શક અમોલ પાલેકર અને શ્રીમતી સંધ્યા ગોખલે પોતાના કલાયાત્રાની વાત કરી. અમોલ પાલેકરની ‘Veiwfinder : A Memoir’ આત્મકથા વિશે શ્રી નીતિન શુક્લ અને શ્રી નીના પરીખે બંનેની સાથે રસપ્રદ સંવાદ કર્યો. આવો એ રસપ્રદ સંવાદ સાંભળ્યે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: