(લખેલ છે) ગામ રાધેજા🌷જી ગાંધીનગર તા ૧૧/૦૬/૨૦૨૫🌷તમે મારા ઘેર જમવા આવશો કે નહીં🌷હિતેશભાઈ વ્યાસ ના આં🌷👌
Автор: Chetan Patel Poglu Official
Загружено: 2025-06-11
Просмотров: 287918
(લખેલ છે) ગામ રાધેજા🌷જી ગાંધીનગર તા ૧૧/૦૬/૨૦૨૫🌷તમે મારા ઘેર જમવા આવશો કે નહીં🌷હિતેશભાઈ વ્યાસ ના આંગણે ભજન પ્રોગ્રામ🌷શિવ ભક્ત ઝિંઝવા ભજન મંડળ ની મોજ🌷
gam radheja🌷gadhingar🌷tame mara ger jamva avsho ke nhi🌷hitesh bhai vyas na aagne bhajan program🌷shiv bhakt zizvaa Bhajan mndar ni moj 🌷🚩👌
🌷થાર🌷
સાખી🌷હે...પ્રેમે થારી કરગઈ અને જમો જમાડુ નાથ પણ હાથ હેઠો કરશો નહિ હે તમો જમો મારે હાથ.....
(૧) હે...મારા વાલીડા ની વાટ જોઈ ઉભી રઈ રે હો હો...૨
હે...મારા વાલીડા ને આવતા વાર કેમ થઈ... ૨
(૨) હે...હુ તમને પુછુ મારા જગદીશભાઈ રે હો હો...
હે મારા વાલીડાને નોંતરા દીધા છેકે નઈ...૨
(૩) હે...એવા દાડમ ના હો.. એવા દાડમ ના દાતણ ની સગવડ નઈ રે હો હો...
હે વાલા લીંમડા નો દાતણ ભાવશે કે નઈ..૨
(૪) હે...દાર-ભાત લાડવા ની સગવડ નઈ રે હો
હો...૨
હે વાલા બાજરી નો રોટલો ભાવશે કે નઈ...૨ (૫) હે... મારા વાલા ની વાટ જોઈ ઉભી રઈ રે હો હો...
હે મારા વાલા ને.. હે મારા વાલીડા ને આવતા વાર કેમ થઈ...૨
(૬) હે... એવા ગંગા નાં હે એવા જમના ના નીર ની
સગવડ નહીં રે હો હો...
હે વાલા માટલી નો હે વાલા આંજ નો પાણી ભાવશે કે નઈ...૨
(૭) હે... વાલા પાન ના બિડલા ની સગવડ નઈ રે હો હો...
હે વાલા કાંચી સોપારી ભાવશે કે નઈ...૨
(૮) હે ...રૂવેલા ગોદડાં ની સગવડ નઈ રે હો હો...૨
હે...વાલા ને ભુય હે વાલા ને ભુય પથારી ફાવશે કે નઈ...
(૯) હે...ભક્ત મંડળ ની વિનંતી રહીં રે હો હો...
હે...ભક્ત મંડળ ની વિનંતી રહીં રે હો હો...
તમે મારા ઘેર જમવા આવશો કે નઈ...
🌷🌷જય રામદેવપીર જય બાબારી🌷🌷
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: