Tara Didhe La Jakham | તારા દીધેલા જખમ | Toral Rathva | Gujarati Mashup 2025 | @musicpatarodesii
Автор: Music Pataro Desi
Загружено: 2025-05-01
Просмотров: 90265
Tara Didhe La Jakham | તારા દીધેલા જખમ | Toral Rathva | Gujarati Mashup 2025 | @musicpatarodesii
Feel the Beat #toralrathva #surat #NewGujaratiSong #GujaratiSong #folkfusion
💔 Tara Didhe La Jakham – A soulful Gujarati sad love song sung by the melodious Toral Rathva. This emotional track tells the story of heartbreak and pain left by a loved one. Feel every word and let the music speak to your heart.
💔 "જિંદગી તો ચાલી ગઈ... પણ એ ઝખમ તો આજે પણ જીવંત છે..."
🎶 Listen to Tara Didhe La Jakham – A voice full of pain, a heart full of scars.
#NowPlaying only on MUSIC PATARO DESII
🎧 Singer: Toral Rathva
🎼 Presented by: MUSIC PATARO
🌐 Website: www.musicpataro.com
📅 Release Year: 2025
📍 Language: Gujarati
🎵 Genre: Sad Song / Heartbreak Song
🎬 Producer : Sanjay Talaviya, Bipin Talaviya & Vallabhbhai Chothani
🎬 Co Producer : Hardik M Patel
✨ Credit List :
🎤 Singer : Toral Rathva
🌟 Featuring : Toral Rathva
🎼 Music : Mukesh Chohan
📝 Lyrics : Mukesh Parmar
🎥 Director & Dop : Jayesh Kaushik
✂️ Edit By : Om Miyani
💺 Art : Sahil Vaghani
🎤 Recording : Ashirwad Recording Studio Halol
🎧 Rimix : Dj Irfan
✒ Youtube Handle : Sanyamkumar Sodvadiya
👗 Outfit by : Parevdi Designer Clothing (Brand)
Wedding, Ethnic, Casual, Saree, Western 💃🏼
Showrooms📍Surat | Gondal | Rajkot
💄Makeup by : Sonal Tatamiya
Performer Inquiry For Toral Rathva : Mehul Vala | +91 76987 40425
👇 Don't forget to LIKE | SHARE | SUBSCRIBE for more emotional hits from MUSIC PATARO.
📢 Follow Us for More Updates:
👉 Instagram : / musicpataro
👉 Facebook : / musicpataro
👉 YouTube : Subscribe Now!
🔹 Official Website: https://musicpataro.com
00:23 - એક પલ ની મુલાકાત ને વર્ષો નો ઇન્તજાર
હો.. હો ઓ... હો હો હો એક પલ ની મુલાકાત ને વર્ષો નો ઇન્તજાર (2)
મારો વાલમ છે પરદેશ એની આવે બહુ યાદ..
હો હવે પેહલા જેવી થતી નથી આપણી મુલાકાત (2)
તારી માલણ થી ના થશે હવે ઓર ઇન્તજાર
હો . હવે રૂબરૂ આવી મળજો ના મોકલતા ખાલી યાદો
રૂબરૂ આવી મળજો ના મોકલતા ખાલી યાદો , તારા વિના કોને કેહવી મારા દલડાં ની વાતો..
એક પલ ની મુલાકાત ને વર્ષો નો ઇન્તજાર.. મારો વાલમ છે પરદેશ એની આવે બહુ યાદ..
01:53 - તમે ના મળ્યા ને ફેલ ગયો આખો આ જનમ
તમે ના મળ્યા ને ફેલ ગયો આખો આ જનમ
હવે કોને જય બતાવું તારા દીધેલા ઝખમ
ખાલી વાતો યાદો ને રઈ ગયો ઇન્તજાર
ખાલી વાતો યાદો ને રયી ગયો ઇન્તેઝાર
મારે કોને જય કેવાનું દુઃખ દિલ નું મારા યાર
02:59 - તારી યાદ મા રોયી રોઈ ને તકિયા ભિગોયા રે
તારી યાદ રોઈ ને તકિયા ભીગોયા રે
તારી યાદ મા અરિજિત ના સોંગ હોમભડી ને અમે રોયા રે ..
તારી યાદ મા રાતો ની રાત જાગી રોયા રે
તારી યાદ મા રાતો ની રાત જાગી રોયા રે
તારી યાદ મા અરિજિત ના સોંગ હોમભડી ને અમે રોયા રે
હો તમે છોડ્યા ને જખમી જખમી ગીતો ના શોખીન બની ગયા
અમે કવિરાજ ના ગીતો ના આશિક બની ગયા
અમે જીગા ના ગીતો ના આશિક બની ગયા
03:39 - હો આ મુઠ્ઠી જેટલું દિલ દર્દ કેટલા સહે ? દર્દ કેટલા સહે
તારી યાદો આવે ને આંખે અહુદા વરસે આંખે શ્રાવણ વરસે
આંખે આયા મારે પુર યાદ આવે પુર ,
આંખે આયા મારે પુર યાદ આવે ભરપૂર.. મારા ચેહરા નું ઉડી ગયું નુર દિલ રડવા ને થયું મજબૂર રે
05:01 - હો દિલ મે જખમ ઇતને હૈ કિ રોયા ભી નહિ જાતા
જખમ ઇતને હૈ કિ રોયા ભી નહિ જાતા
દિલ લગાને કિ બાત અબ ફિર કભી ના કરના
યહાં રોને કે લિયે કોના ભી નહિ મિલતા
તુજકો તો મેરે યારા નયા મિલ ગયા
હો યે ઇશ્ક કે ચક્કર મે અબ મુજે નહિ પડના
એક હસ્તે હુએ ચેહરે ને ઇશ્ક ને રૂલા દિયા ..
06:22 - મે કિતની ભી સંવર ક્યું ના જાવું ..
આ.. આ આ આ.. આ આઆઆ
મે કિતની ભી સંવર ક્યું ના જાવું
જબતક તું તારીફ ના કરદે
કૂચ કમી સી લગતી હૈ .. કૂચ કમી સી લગતી હૈ
તેરે લિયે હી તો હમ સજતે સંવર તે હૈ
તુજે યાદ કરજે યુહી મુસ્કુરાતે રેહતે હૈ
મે કિતની ભી સંવર ક્યું ના જાવું
જબ તક તું તારીફ ના કરદે
કૂચ કમી સી લગતી હસી
કૂચ કમી સી લગતી હૈ
07:40 - તને જોઈ ને મોઢા પર આવી જાય લાલી
ઓ મારા વાલમ ઓ મારા વાલમ
આખી જિંદગી તારી જોડે જીવવવું .. હાથ તારો ઝાલી .. ઓ મારા વાલમ ..
08:25 - તને જોઈ ને મોઢા પર આવી જાય લાલી
ઓ મારા વાલમ ઓ મારા વાલમ
આખી જિંદગી તારી જોડે જીવવવું .. હાથ તારો ઝાલી .. ઓ મારા વાલમ ..
🎵 Listen, Enjoy & Share with Friends! 🎵
🎧 YouTube Music : • Tara Didhela Jakham
🎧 JioSaavn Music : https://www.jiosaavn.com/song/tara-di...
🎧 Spotify Music : https://open.spotify.com/track/01QwTr...
🎧 Amazon Music : https://music.amazon.com/albums/B0F6V...
🎧 Gaana Music :
🎧 Apple Music : / tara-didhela-jakham-single-ep
Special Thanks :
Vipul Talaviya (P.P. Savani Group)
Piyushbhai Gondaliya (Jeevandeep Organ Donation Foundation)
Sanyam Kumar
Viren Hirpara
Alpesh Dudhat
Harsh Pathak
Aashish Savaliya
Yug Talaviya
Satish Bhanderi
Viral Vaghasiya
Deepika Patel
P.P.Savani Group
©️ All Copyrights Reserved to :
@MusicPataro
#TaraDidheLaJakham
#GujaratiSadSong
#SadSong2025
#ToralRathva
#HeartTouchingSong
#GujaratiLoveSong
#MusicPataro
#musicpataro_com
#EmotionalSong
#GujaratiMusic
#LovePainSong
#GujaratiHits
#NewGujaratiSong
#gujaratiheartbreak
#traditionmeetstrend
#GujaratiMashup2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: