ભક્તો કેવા કેવા થાળ ગાઈ છે એને સાંભળીને લાલો લલચાય છે || भगवान श्री कृष्ण जी
Автор: Ketu patel
Загружено: 2023-08-24
Просмотров: 51546
ભક્તો કેવા કેવા થાર ગાય છે
એની સાંભળીને લાલો લાલ જાય છે
રોજ નવા નવા થાળ ધરાય છે
એને જોઈને લાલો લલચાય છે
નહિ લાડવાનો સ્વાદ
નહીં લાપસી નો સ્વાદ
સિંગદાણા થાળીમાં દેખાય છે
ત્યારે મોહનનું મુખ મલકાય છે
તમે જમજો દૂધપાક
તમે જમજો મોહનથાળ
ત્યાં તો રેવડીના દાણા દેખાય છે
એને જોઈને લાલો લલચાય છે
કીધું બટેટાનું શાક
કીધું કારેલાનું શાક
સસ્તા સસ્તા કેળા તો ધરાય છે
એને જોઈને લાલો લલચાય છે
લેજો ભજીયાની ભાત
આ તો સમજ્યા જેવી વાત
એના ઠાકોરને સાકર ધરાય છે
એને જોઈને લાલો લલચાય છે
નથી જમુના ના નીર
નથી ગંગાના નીર
જ્યારે વાવડીના પાણી ધરાય છે
એને જોઈને મુખ મલકાય છે
નથી બનારસી પાન
નથી બીડેલા પાન
જ્યારે આંબલીના બીયા ધરાય છે
ત્યારે મોહનનું મુખ મલકાય છે
આ તો આપવાનું યાદ
બધું કરવાનું બાદ
તો એ રાધા નો નાથ રાજી થાય છે
ભક્તો કેવા કેવા થાળ ગાય છે
એને સાંભળીને લાલો લલચાય છે
#vlog #shortvideo #trending #news #instagram #trendingvideo #bhajan #food #bhajan #food #reelsvideo #reels #reel #trending #trendingvideo #trendingshorts #trendingstatus #shortvideo #shorts #short #shortsyoutube #shortsviral #daily #vlog
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: