સરેરાશ પાકતી મુદત|| લેકચર -2|| દા - 2 & 3||
Автор: SP EDUCATION VOLG
Загружено: 2023-12-25
Просмотров: 1727
દા- 2
સાગરે નીચે મુજબની રકમો સરિતાને ચુકવવાની છે.
તા. 15-06-2023 ના રોજ રૂ. 5,000
તા. 10-07-2023 ના રોજ રૂ. 8,000
તા. 04-08-2023 ના રોજ રૂ. 10, 000
સાગર બધીજ રકમ એકજ દિવસે ચુકવવા માંગે છે તો કઈ તારીખે ચૂકવશે.
નોધ – દાખલામાં પાક્યા તારીખ આપી છે તેમ ધારી દાખલો ગણવો.
દા -3
એક વેપારીએ લેણદારને રૂ. 12,500, રૂ. 18,000 અને રૂ. 16,000 અનુક્રમે નીચે મુજબની તારીખે ચૂકવ્યા હતા
14/01/2023
03/02/2023
24/02/2023
બને માંથી કોઈ પક્ષને નુકશાન ન થાય તે રીતે કઈ તારીખે એકસામટી રકમ ચૂકવવી જોઈએ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: