ચોળીની ખેતી વિષે સંપુર્ણ માહિતી || ચોળીમા ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદન મેળવવા બદલ સન્માનિત ખેડૂત
Автор: Indian Farmer Gujarati
Загружено: 2025-02-28
Просмотров: 2460
IFFCO અર્બન ગાર્ડન્સ - મેજિક સોઈલ - 5Kg - છોડ માટે માટી ઓછી પોટીંગ મિક્સ, ઓર્ગેનિક ખાતર અને સીવીડ સાથે, ઉપયોગ માટે તૈયાર, ઓછા વજન અને ઉચ્ચ વોલ્યુમ તરીકે વધુ પોટ્સ ભરો
https://amzn.to/4hYe3C2
છોડ માટે એસજે ઓર્ગેનિક્સ વર્મીકમ્પોસ્ટ - 20 કિગ્રા | ગંધહીન ખાતર પાવડર | ઓર્ગેનિક ખાતર વાપરવા માટે તૈયાર | પ્લાન્ટ હોમ ગાર્ડન માટે ખાતર | સમૃદ્ધ છોડ ખાતર ખાતરો | ઇન્ડોર છોડ માટે ખાતર
https://amzn.to/4hYtgTs
ચોળીની ખેતી વિષે સંપુર્ણ માહિતી || ચોળીમા ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદન મેળવવા બદલ સન્માનિત ખેડૂત
ચોળીનો પાક બધા જ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. પરંતુ સારા નિતારવાળી અને ફળદ્રુપ, ગોરાડુ જમીન આ પાકને વધુ માફક આવે છે અને આવી જમીનમાં છોડનો વિકાસ સારો થાય છે. આ પાકને ખાસ કરીને ક્ષારીય કે ભાસ્મિક જમીન માફક આવતી નથી. જમીનમાં જરૂર મુજબ આડી ઉભી ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી વાવણી માટે જમીન તૈયાર કરવામાં આવે છે.
ચોળીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે. વધુ પડતી ઠંડી આ પાક સહન કરી શકતો નથી. મહેસાણા , પાટણ, બનાસકાંઠાના આ તમામ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ચોળીનું પણ વાવેતર કરવામાં આવે છે. ચોળીના વાવેતર પહેલા આટલી કાળજી રાખવી જોઇએ
@Indianfarmergujarati
#farming
#organicfertilizer
#agriculture
#organicmanure
#ખેડુતપુત્ર
#farmer
#ખેડૂત
#શાકભાજીભાવ
#શાકભાજી
#gujratikhedut
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: