શિયાળુ પાક: નિંદામણ વ્યવસ્થાપનનો માસ્ટર પ્લાન! | ઘઉં, જીરું, ચણા, બટાકામાં નિદામણ નિયંત્રણ | live 🔴
Автор: ReAgri
Загружено: 2025-12-02
Просмотров: 1673
નમસ્કાર ખેડૂત મિત્રો! 🙏 શિયાળુ સિઝનમાં સૌથી મોટો પડકાર છે – નિંદામણ વ્યવસ્થાપન! જો યોગ્ય સમયે અને યોગ્ય રીતે નીંદણ નિયંત્રણ ન થાય, તો તે તમારા પાકની ઉપજ 40% થી 50% સુધી ઘટાડી શકે છે અને તમારો ખર્ચ બમણો કરી શકે છે.
આજના આ લાઇવ સેશનમાં, ReAgri ના કૃષિ નિષ્ણાતો તમારી સાથે શિયાળુ પાકને નિંદામણ મુક્ત રાખવા માટેનો એક માસ્ટર પ્લાન શેર કરશે.
આજના લાઇવ સેશનમાં આવરી લેવાતા મુખ્ય મુદ્દાઓ:
✅ સમયનું મહત્વ: ઘઉં, જીરું, ચણા, અને રાયડાના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેનો સચોટ સમય (Timing) કયો છે?
✅ નીંદણનાશકની પસંદગી: કયા પાક માટે કયું Herbicide (નીંદણનાશક) સૌથી અસરકારક અને સલામત છે? (ડોઝ અને ઉપયોગની રીત સહિત).
✅ ખર્ચ ઘટાડો: નિંદામણનાશકના ખર્ચને અસરકારક રીતે કેવી રીતે ઘટાડવો અને ઉપજ કેવી રીતે વધારવી?
Live Q&A: તમારા પાક અને નિંદામણ વ્યવસ્થાપન સંબંધિત તમામ પ્રશ્નોના સીધા જવાબો મેળવો!
જોડાઓ અમારી સાથે...
તારીખ: 02 ડીસેમ્બર, મંગળવાર 2025
સમય: સાંજે 8:30 વાગ્યે
📞 વ્યક્તિગત માર્ગદર્શન માટે સંપર્ક કરો: 72111 52526
આ માહિતી તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેઓ પણ આ માસ્ટર પ્લાનનો લાભ લઈ શકે!
#LiveQnA #નિંદામણવ્યવસ્થાપન #શિયાળુપાક #ખેતી #કૃષિ #નીંદણનાશક #ઘઉં #જીરું #ચણા #ReAgri #residuefreefarming #ખેડૂતપુત્ર #ગુજરાતનો_ખેડૂત #ગુજરાતી_ખેડૂત #ગુજરાતની_ખેતી #કૃષિ_ક્ષેત્ર #બાગાયતી_ખેતી #જમીન_પુત્ર #ખેતી_વિચાર #ખેતી_જ્ઞાન #ખેતી_ટેકનોલોજી #નવીન_ખેતી #પ્રાકૃતિક_ખેતી #સેન્દ્રીય_ખેતી #ઓર્ગેનિક_ખેતી #ખેતી_વિકાસ #પાક_ઉત્પાદન #મગફળી #કપાસ #ઘઉં #શાકભાજી #ફળો_ખેતી #પશુપાલન #ખેડૂત_સમાચાર #કિસાન_ની_વાતો #ખેડૂત_યોજના #આત્મનિર્ભર_ખેડૂત #વિકસિત_ખેતી #ગામડું #ગામડાની_મોજ #ખેડૂત_શક્તિ #ખેડૂત_સહાયક #મગફળી #મગફળીની_ખેતી #શિયાળુ_પાક #ચોમાસુ_પાક #મગફળી_ઉત્પાદન #મગફળીનો_ભાવ #ખેડૂત_માર્કેટ #ગુજરાત_એગ્રીકલ્ચર #સૌરાષ્ટ્ર_ખેડૂત #જૂનાગઢ_માર્કેટિંગ #ગોંડલ_માર્કેટિંગ #રાજકોટ_માર્કેટિંગ #એગ્રીકલ્ચર_ગુજરાત #ખેતી_ની_વાતો #મગફળીના_નવા_ભાવ #મગફળીના_બીજ #ખેડૂત_યોજના #કૃષિ_વિકાસ #પાક_સંરક્ષણ #જમીન_પરીક્ષણ #ખેડૂત_માર્ગદર્શન #ખેતી_ટેકનોલોજી #મારુ_ગામ #ખેતી_માહિતી #ખેડૂત_સહાય #ખેડૂત_યાત્રા #મગફળી_ખેડૂત #ઓર્ગેનિક_મગફળી #દેશી_મગફળી #ખેતી_નુ_ભવિષ્ય #જમીન #જમીન_પરીક્ષણ #જમીન_ની_સમસ્યા #જમીનનું_ધોવાણ #જમીન_ની_ગુણવત્તા #જમીન_સુધારણા #ભૌતિક_બંધારણ #સેન્દ્રીય_કાર્બન #જમીન_ની_ફૂળદ્રુપતા #ક્ષારવાળી_જમીન #ખારી_જમીન #ભાસ્મિક_જમીન #ખેતી_માટે_જમીન #સોઈલ_હેલ્થ_કાર્ડ #જમીન_બચાવો #ઓર્ગેનિક_ખાતર #જીપ્સમ #માટી #ખેતી #ખેડૂત #પર્યાવરણ_બચાવો #સજીવ_ખેતી #પાણીનું_વ્યવસ્થાપન #ખેતીવાડી #કૃષિ #કૃષિ_વિકાસ #વર્મી_કમ્પોસ્ટ #જૈવિક_ખાતર #જમીનનું_પ્રદૂષણ #નેનોબી #રીએગ્રી #સજીવ_ખેતી #પ્રાકૃતિક_ખેતી #ઝીરો_બજેટ_નેચરલ_ફાર્મિંગ #ખેતીમાં_ક્રાંતિ #રસાયણ_મુક્ત_ખેતી #ખેડૂત_સહાય #નવી_ખેતી_પદ્ધતિ #ગુજરાત_એગ્રીકલ્ચર #INM #IntegratedNutrientManagement #ખેતી #કૃષિ #ખેડૂત #જમીન #પોષણવ્યવસ્થાપન #LiveQandA #કૃષિસલાહ #IndianAgriculture #AgricultureIndia #FarmersOfIndia #SustainableFarming #OrganicFarmingIndia #AgriTech #HarvestSeason #IndianFarms #CropDiversity #FoodSecurity #VillageLife #RuralDevelopment #AgriInnovation #FarmFresh #DesiKisaan #FarmingCommunity #AgriculturalDevelopment #SupportLocalFarmers #FarmingLife #GujaratFarming #FarmLife #SustainableAgriculture #GujaratAgriculture #FarmingTechniques #IndianFarming #CropCultivation #OrganicFarming #RuralDevelopment #AgriInnovation #FamerSupport #SoilHealth
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: