હિંગોળગઢ અભ્યારણ • Hingolgadh A Heritage Fort and Sanctuary ll Rangilu Rajkot
Автор: Ashv!n Rathod Vlog
Загружено: 2024-11-09
Просмотров: 1789
હિંગોળગઢ અભ્યારણ • Hingolgadh A Heritage Fort and Sanctuary ll Rangilu Rajkot @AshvinRathodVlog
હિંગોળગઢ અભ્યારણ 🏞️
⭐ હિંગોળગઢ ગામ છે અને ગામ ની નજીકમાં હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે. આ વિસ્તાર ને 1980 માં આરક્ષિત વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 1984 માં અહીંયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. જેનું પ્રબંધન કાર્ય ગીર ફાન્ડેશન નામની સંસ્થા ને સોંપવામાં આવ્યું છે. અભ્યારણ ની બાજુમાં હિંગોળગઢનો કિલ્લો આવેલો છે જે એક જોવા લાયક સ્થળ છે.
એક ગુજરાતી ભાઈ તરીકે સપોર્ટ કરજો અને મારા વિડિયો પસંદ આવે તો like, share અને ચેનલ ને subscribe કરી દેજો.🙏
📍સારા સારા વિડિયો મેકવાની જવાબદારી મારી અને સપોર્ટ કરવાની જવાબદારી તમારી...😁
🪂Dron shot :- vipul drone view
Gujarati explore
Solo trip in gujarat
Gujarat best tourist places
Saurashtra road trip
Gujarat tour video
Gujarat tourism
Gujarat most beautiful places
Gujarat travel
Road trip
#eksafarsaurashtrani #explore #saurashtra #gujarati #vlog #hingolgadh #rajkot #abhyarany #park #safaripark #hingolgadhfort #vishviofficial #vishvid #ashvinrathodvlog #forest #nature #jasdan #palace
@AshvinRathodVlog
@vipuldroneview
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: