મુળી મંદિર મા શરદપૂનમ ના ઉત્સવ પછી કુતૂહલ સર્જાયુ || Muli dham Mahima || Swaminarayan Charitra
Автор: swaminarayan Charitra
Загружено: 2023-02-05
Просмотров: 48705
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... મુળી ની ભુમી એટલે પૌરાણિક ભુમી. આ મુળીધામે બહુ મોટા મોટા સંતો થયા છે. એમા પણ હરિનારાયણ દાસજી સ્વામી નું નામ તો મુળી મહિમા મા ખુબ જ આવે છે. કારણકે સ્વામી ખુબ જ સમર્થ, બહુ મોટા વિદ્વાન, વચનામૃત ના પ્રખર વક્તા હતા. એ સ્વામી જ્યારે મુળીધામે હતા ત્યારે શરદપૂનમ નો બહુ મોટો ઉત્સવ ઉજવાયો હતો. એ પછી સ્વામી મંદિર ની પ્રદક્ષિણાઓ કરતા હતા. રાત્રિ ના ત્રણ વાગ્યા સુધી માળા ફેરવતા ફેરવતા સ્વામી ને મંદિર ની પ્રદક્ષિણાઓ કરવાનું નિયમ હતું. એ દરમિયાન ત્યાં એક બહુ મોટું આશ્ચર્ય થયેલું એ ચરિત્ર, "હરિનારાયણદાસજી સ્વામી ની વાતો" એ પુસ્તક મા સ્વામી ના શિષ્ય એ લખ્યું છે. જે આપણે આ વીડીઓ મા સાંભળીએ.
તમને આ ચરિત્ર પસંદ આવે તો લાઇક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.
#swaminarayancharitra #kalupurmandir #mulidham #utsav #200years #radhakrishna #swaminarayanmandirmuli #muliutsav #swaminarayan #muliutsav2023 #ghanshyamcharitra #swaminarayanbhagwan #baps #swaminarayanaarti #swaminarayankatha #bapschannel
#jaiswaminarayan #swaminarayannewkatha #janmangalnamavali janma#harikavach #swaminarayandhun #swaminarayankirtan #newkirtan #swaminarayantemple #jetalpurdham #dholera #mulimandirhistory
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: