સ્વામિનારાયણના નામે કેટલાયની દુકાનો ચાલે છે | Vadtal Dham Achary | SKSST HARROW - LONDON, UK
Автор: Swaminarayan Portal
Загружено: 2025-07-20
Просмотров: 77024
લંડનના Harrow માં આવેલું અમદાવાદ ગાદીનું કચ્છ સત્સંગ મંડળના સ્વામિનારાયણ મંદિરે વડતાલધામના આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજ પધાર્યા હતા. અને તેમને ખાસ કચ્છના હરિભક્તોને ખાસ આશીર્વાદ આપતા અમદાવાદ નર-નારાયણ દેવનો મહિમા અને ક્યાં ધર્માદો અને દાન કરવું, જીવનમાં સત્સંગનું શું મહત્વ છે, અભાવ અવગુણની વાતો કરીને હરિભક્તોને અદભુત આશીર્વાદ આપ્યા હતા.
VADTAL ACHARYA SHREE RAKESHPRASADJI MAHARAJ ASHIRWAD at (SKSST) HARROW - LONDON
Shree Kutch Satsang Swaminarayan Temple (London)
How many Branch of Swaminarayan Sampday?
Vadtal Gadi vs Ahmedabad Gadi
Laxmi Narayan Dev Gadi vs NarNarayan Dev Gadi
Kutch Bhuj Swaminarayan Satsang Mandal
Rakeshprasad maharaj new Speech
#vadtaldham #vadtalacharya #sksst #londonmandir ##rakeshprasad #laxminarayandev #narnarayandev #baps #kalupurmandir #satshrikatha #kundaldham #nityaswarupswami #smvs #swaminarayanmandir #SKSSTHarrow #live #livestream #livevadtal #SwaminarayanPortal #SanatanDharma #SwaminarayanSamachar #LatestGujaratiNews #SwaminarayanMedia
સુચના: આ ચેનલનો હેતુ માત્ર ને માત્ર દરેક સ્વામિનારાયણ સંસ્થાના સારા સમાચાર, કથા, કીર્તન, વિડીયો દ્વારા હરિભક્તો અને લોકો સુધી પહોંચાડવાનો છે, આ ચેનલમા અપલોડ કરવામાં આવતા વીડીયોનો ઉદ્દેશ કોઈ વ્યક્તિ કે સંસ્થા, સમાજ, કોઈ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.
ખાસ નોંધઃ આ Vadtal Dhamની ઓફિશ્યલ ચેનલ નથી. એક સત્સંગી ભક્ત દ્વારા ચાલુ થયેલ ચેનલ છે. Vadtal Dham ની ઓફિશ્યલ ચેનલ / @vadtaldham છે.
All Credit By : Vadtal Gadi Swaminarayan Sanstha
www.vadtalmandir.org
તમે નવા આવતા વિડિઓ મેળવવા માંગો છો ? તો નીચે મુજબ કરો..
1️⃣ "Swaminarayan Portal " 👥 ચેનલ ને Subscribe કરો.. Subscribe કરશો તો નવા મુકાયેલા વિડિઓ તમને ડાયરેક્ટ મળી જશે..
2️⃣ અને હા, Subscribe કરયા પછી ઘંટડી 🔔 પર ક્લિક કરવું. જેથી નવા આવતા 🎤 વિડિઓની 🎤 તમને Notification મળતી રહે..
Copyright Disclaimer"
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: