ક્રીષ્ણા અને શકુબાઇનું સુંદર ભજન || વહુવારુ બની વાલો આવીયા રે લોલ || ભજન નીચે લખેલું છે || Bhajan
Автор: Divya Music
Загружено: 2025-06-26
Просмотров: 88285
Song:ક્રીષ્ણા અને શકુવાઇનું સુંદર ભજન || વહુવારુ બની વાલો આવીયા રે લોલ || ભજન નિચે લખેલું છે
Singer:Daxa Patel
વહુવારુ બની વાલો આવી યા રે લોલ (૨)
લીધું છે કઈ શકું બાઈનું રૂપ જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ૨ )
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
અડધી રાતોના દડે દરણા રે
લોલ(ર )
પરોઢીયે કંઈ પાણી ભરવા જાય જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ૨ )
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
છાણ વાસીંદા કરે સામટા રે લોલ ( ૨ )
વલોણાની બોલે છોકમછોળ જો (૨ )
વહુવારુ બની વાલો આવી યા રે લોલ
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
રસોડામાં પગ વાલે મુક્યો રે લોલ ( ૨ )
ગમ કે રસોઈ બની જાય જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ (૨ )
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
સાસુ ને સસરા બેઠા જમવા રે લોલ ( ૨ )
રસોઈ માં કંઈ અનેરો સ્વાદ જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ૨ )
જીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
શકુબાઈને માર બહુ પડીયા રે લોલ ( ૨)
મારે વિના સુધરે ઘરની ના૨ જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ૨ )
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
સાસુજી પોઢયા પલંગમાં રે લોલ ( ૨ )
વાલો મારો પગ દબાવવા જાય જો
વ્હુવવારુ બની વાલો આવ્યો રે લોલ ( 2 )
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
એવામાં સંઘ પાછો આવીયો રે લોલ ( ૨ )
વાલે મારે વિચારી છે વાત જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ૨ )
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
હે બેડા લીધા શકુને હાથમાં રે લોલ ( ૨ )
હે તારી મારી વાત ન જાણે કોઈ જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ૨)
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
બેડા લઈને શકુબાઈ આવીયા રે લોલ ( ૨ )
હે કરે છે કાંઈ ઘર કેરા કામ જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ર )
જીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
એવા તે સંત એક આવીયા રે લોલ
હે દાદા તમારી શકુ ને સંભાળજો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ (૨ )
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
મારી શકું તો મારા ઘરમાં રે લોલ ( ૨ )
કેવી જાત્રા ને કેવી વાત જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ૨ )
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
જાત્રા કરી છે જગદીશ ની રે લોલ ( ૨ )
વાલે મારે કર્યા ઘરના કામ જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ૨ )
જીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
સાસુને સસરા પડ્યા પગ માં રે લોલ ( ર )
માફ કરવા અમારા અમરાઘ જો
વહુવારુ બની વાલો આવી યા રે લોલ ( ૨ )
હેજીરે વહુવારું બનીવાલો આવીયા રે લોલ
vahuvaru bani valo aviya re lol
shakubainu bhajan
વહુવારું બની વાલો આવીયા રે લોલ
શકુબાઈનું ભજન
ભજન
ગુજરાતી ભજન
bhajan kirtan
bhajan sangit
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#vahuvarubanivaloaviyarelol
#shalubaibhajan
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: