સરસ વિરાનુ ગીત લખેલું છે 🪷 હૈયામાં હરખો સમાવતા વિરા મારાં પરણી🪷
Автор: tulsi bhajan mandal surat
Загружено: 2025-11-28
Просмотров: 718
લગ્ન ગીત લખેલું છે 🍁🍁🍁🍁🍁
હૈયામાં હરખો સમાવતા વિરા મારાં પરણી જવાનાં
ઉંચી તે કન્યા ના જોશો વિરા
ઉંચી તે નીચા તોરણ ટોરશે વિરા મારાં પરણી જવાનાં
હૈયામાં હરખો સમાવતા વિરા..........
નીચી તે કન્યા ના જોશો વિરા
નીચી તે ઉંચા તોરણ ટોરશે વિરા મારાં પરણી જવાનાં
હૈયામાં હરખો સમાવતા વિરા..........
કાળી તે કન્યા ના જોશો વિરા
કાળી તે કુળ ને લજાવશે વિરા મારાં પરણી જવાનાં
હૈયામાં હરખો સમાવતા વિરા...........
મધ્યમ તે કન્યા જોશો હો વિરા
મધ્યમ તે કુળ ને દિપાવશે વિરા મારાં પરણી જવાનાં
હૈયામાં હરખો સમાવતા વિરા..........
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: