સૂરજદાદા સાથેની સવાર ☀️ | મામા ફોઈના પુરિયા | ચાલો કરીએ અમારા ગામ કાણોદર ની મુલાકાત 🏡🚌
Автор: SOHOOROO
Загружено: 2025-10-12
Просмотров: 394
નમસ્તે મિત્રો! 🙏
આજની સફર એકદમ મસ્ત રહી 😍
સવારે 6:30 વાગ્યે અમે બધા ભાઈ-બહેનો સાઇકલ લઈને નીકળી ગયા કાણોદરથી વાસણા ગામ તરફની ટેકરી પર 🚴♂️🌄
ઠંડી હવા, પક્ષીઓનો કલરવ અને ધીમું અજવાળું — કુદરતની મજા જ કંઈ અલગ હતી!
ટેકરી ચડતા ચડતા મમ્મી અને ફોઈ લઈને આવ્યા હતા શાહી ગુલાબનું દૂધ 🥛🌹, જેનાથી મજા દોઢગણી થઈ ગઈ.
ઉપર પહોંચ્યા ત્યારે સૂરજદાદાના કિરણોએ આખા આકાશને રંગી દીધું ☀️ — એકદમ સુપર વ્યૂ!
પછી અમે પહોંચ્યા અમારી લાયબ્રેરી 📚, જ્યાં ધનજી કાકાએ અમને થોડી રસપ્રદ માહિતી આપી.
અને આખરે પેટમાં ઉંદરડા દોડવા લાગ્યા, એટલે ગઈસુ કર્ણાવતી નાસ્તા હાઉસ — જ્યાં મળી સ્વાદિષ્ટ દાબેલી 😋
દિવસ આખો મસ્તી, કુદરત અને સ્વાદથી ભરેલો રહ્યો! 💫
👇 Tell us in the comments:
તમને કેવી લાગી અમારી આ સફર?
📌 Don’t forget to:
👍 Like | 💬 Comment | 🔔 Subscribe
અને જોડાયેલા રહો એવી જ મસ્ત વ્લોગ સફર માટે ❤️
#GujaratVlog #VillageLife #MorningRide #NatureVlog #GujaratiVlogger #Dabeli #ShahiGulabDudh #LibraryVlog #TravelVlog
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: