વંદે ભારત ટ્રેન સાબરમતી વેરાવળ સરું |ભાડું કેટલું | સમય | Sabarmati Veraval Vande Bharat Express |
Автор: Rb Online
Загружено: 2025-05-26
Просмотров: 34252
વંદે ભારત ટ્રેન સાબરમતી વેરાવળ સરું |ભાડું કેટલું | સમય | Sabarmati Veraval Vande Bharat Express |
બુકિંગ 25 મે થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. સ્ટોપના સમય સહિતની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ રીકલાઇંગ અને આરામદાયક સીટો, સ્લાઈડિંગ દરવાજા, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે,
માર્ગમાં આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો પર ઉભી રહેશે.
સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં.
વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 27 મે થી શરૂ થશે. આ ટ્રેન સાબરમતીથી 05:25 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે અને ગુરુવાર સિવાય બધા દિવસે ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 26902 વેરાવળ - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 27 મે થી શરૂ થશે.
આ ટ્રેન વેરાવળથી 14:40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21:35 વાગ્યે સાબરમતી પહોંચશે અને ગુરુવાર સિવાય બધા દિવસે ચાલશે. ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારનો સમાવેશ થાય
Veraval to Sabarmati Vande Bharat Express | Shree Somnaath Temple ki First Vande Bharat 🇮🇳🚆
#indianrailways
#train
#travel
#indianrail
#railway
#indianrailways
#indianrail
#somnathtemple
#somnath
#somnath_temple
#veraval
#sabarmati
#station
#trainjourney
#trainlover
#railfan
#railfanning
#trainlovers
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: