Maa Kamladevi Ni Aarti || માઁ કમળાદેવીની આરતી || Hetal Ramanuj 2021 || હેતલ રામાનુજ
Автор: Hetal Ramanuj Official
Загружено: 2021-08-21
Просмотров: 415831
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
જય સિયારામ...
ન ભૂતો, ન ભવિષ્યતિ...
એવાં રામાનંદી સાધુ સમાજનાં કુળદેવી શ્રી કમળાદેવી માઁ ની આરતી આજરોજ રક્ષાબંધનના પાવન પર્વ પર રજૂ કરતાં અમારી સમગ્ર ટીમ આનંદની લાગણી અનુભવે છે. દરેક રામાનંદી સવાર-સાંજ પૂજાપાઠ સમયે તેનું ભાવપૂર્ણ ગાન કરી શકે, સાંભળી શકે, એવા ઉમદા હેતુ સાથે અમે આ આરતીનું લેખન અને સ્વરાંકન કરેલ છે, તો આપ સૌ તેને અંતરથી વધાવશો એવી આશા...
આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થનાર તેમજ મદદરૂપ થનાર દરેકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ આ માટે સોશ્યલ મીડિયા દ્વારા આશિર્વચન અને શુભેચ્છા પાઠવી, વધુમાં વધુ લોકો સુધી આ આરતી પહોંચે તેવો પ્રયત્ન કરવા બદલ દરેકનો અમે અંતરથી આભાર માનીએ છીએ. આ વીડિયો જોયા બાદ આપના અભિપ્રાય કે સૂચન અમને comments માં જરૂર જણાવશો...
જય માતાજી...
Hetal Ramanuj Official Presents......
Maa Kamladevi Ni Aarti)
2️⃣0️⃣2️⃣1️⃣
🎤Singer - Hetal Ramanuj
✍🏻Lyrics : Bipin Agravat (Veer)
🎹Music : Dhaval Kapadiya
👉🏻Produser :- Nirav Ramanuj
Pravin Ramanuj
👉🏻Audio Sponser : Pradip Ramanuj (Bhanu bha)
📽️Editor & Cinematographer : Kevin Kubavat
( Team by Uniquee )
Hiten Bhalshoda, Dilip Rathod, Vivek Kubavat
👉🏻Lighting & Decoration - Alpesh Vekariya
Mahesh Halai
Poster Design : Dhaval Nimavat (Trisha Graphics)
Sp.Thanks : *Shree Kamladevi Mandir Trust
(Narayan Sarovar-Kutch)
Maa Kamladevi Navratri Mitra Mandal (Bhavnagar)
Shree Dr. K.G Vaishnav Sir (Mandavi)
Sanjay Agravat
Kirit Agravat
Mehul Ramanuj
Mahendra Patel (Gili)
Nikhil Nimavat
Haribhai Hamirbhai Chaiya
Narotambhai M.Agravat
Naraharibhai M.Agravat
Gunvantbhai M.Agravat
Dineshbhai M.Agravat
Bhikhubhai K.Sodhatar (Rajkot)
Labhubhai K.Sodhatar
-Friends & My Family Members
Follow Us :-
YouTube
/ hetalramanujofficial
Facebook
/ hetalramanujofficial
Instagram
/ singer_hetal_ramanuj
#ramanandi #kamladevimaa #hetalramanuj
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: