આદિવાસી પટ્ટામાં વાકયુદ્ધ પોપટ V/S જુઠ્ઠાલાલ | Benefit News 24
Автор: Benefit News
Загружено: 2026-01-12
Просмотров: 5917
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં રાજકારણ ગરમાયુ છે. રાજકીય પક્ષોના આદિવાસીઓ નેતાઓએ વર્ચસ્વની લડાઈ શરૂ કરી છે. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. આદિવાસી મતદારોને આકર્ષવા માટે એકબીજા ઉપર આક્ષેપોનો મારો ચલાવવામાં આવી રહ્યા છે.
#સ્થાનિકસ્વરાજ #અંબાજી #ઉમરગામ #આદિવાસીપટ્ટા #રાજકારણ #આદિવાસી નેતાઓ #વર્ચસ્વનીલડાઈ #આમઆદમીપાર્ટી #ચૈતરવસાવા #કોંગ્રેસ #અનંતપટેલ #ભાજપ #ધવલપટેલ #વાકયુદ્ધ #આક્ષેપો #મતદારો #રાજકીયપક્ષો #ગુજરાતરાજકારણ #આદિવાસી મત #ચૂંટણી2023
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: