SHAMLAJI II શામળાજી II Shamlaji Mandir I| Shamlaji Temple Gujarat | 2025 II
Автор: THE GOPAL TUBE
Загружено: 2025-03-04
Просмотров: 182
SHAMLAJI II 2025
#Shamlaji #ShamlajiTemple
#Shamlaji #ShamlajiTemple
ગુજરાતનાં સાબરકાંઠાની ઇશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલુ છે અને તેની ચારે તરફ હરિયાળી છે.
#SHAMLAJIMANDIR
#SHAMLAJITEMPLE
#SHAMLAJIKAITIHAS
શામળાજી : એક પ્રાચીન યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર | ગુજરાતની યશગાથા | WebSankul
ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્ર્વો નદીને કાંઠે આવેલું શામળાજી પ્રાચીન કાળમાં તે હરિશ્ર્ચંદ્રપુરી, રુદ્રગયા, ગદાધર-ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. આ સ્થળ ન માત્ર શામળાજીના મંદિર માટે, પરંતુ અહીંથી પ્રાપ્ત થતા અવશેષોના કારણે ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે. સાથે જ આ ક્ષેત્રનું સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. અહીં ભરાતો શામળાજીનો મેળો ગુજરાતમાં સૌથી લાંબા ચાલતા મેળમાંથી એક છે અને આસપાસના આદિવાસીઓની સંસ્કૃતિને ઉજાગર કરે છે. અહીં મેશ્વો નદી કાંટે આવેલો નાગ ધરો પિતૃ તર્પણ માટે મહત્ત્વ ધરાવે છે.
ધાર્મિક-સાંસ્કૃતિક મહત્ત્વની સાથે આ અરવલ્લીની ગિરિ કંદરાઓમાં વસેલું નાનકડું નગર પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ પણ અદ્ભુત છે.
ગુજરાતના સૌથી જૂના તોરણને સાચવીને બેઠેલું શામળાજી એ તે સમયની નગરની જાહોજલાલીની સાક્ષી પૂરે છે.
premanand maharaj
premanand maharaj bhajan
premanand maharaj satsang
premanand maharaj vrindavan
premanand ji maharaj
premanand ji maharaj bhajan
premanand ji maharaj satsang
premanand ji maharaj vrindavan
premanand ji maharaj ka satsang
premanand ji maharaj ke pravachan
premanand ji maharaj radha naam kirtan
bhajan marg motivation
premanand ji maharaj pravachan
ekantik vartalaap
ekantik vartalap premanand ji
#shamlajimahotsav
#શામળાજી
#shamlaji
#shamlajitemple
#shreekrishna
#krishna
#krishnatemple
#shamlajidarshan
Shamlaji Temple | शामलाजी मंदिर | shamlaji mandir | Shamlaji Vishnu Mandir | Shree Shamlaji Mandir
Shamlaji temple is located on the banks of the Meshvo river in the valley surrounded by well wooded hills. It is also referred to as Dholi Dhajawala due to white silk flag fluttering on top of the temple.
Shamlaji, also spelled Shamalaji, is a major Hindu pilgrimage centre in Aravalli District of Gujarat state of India. The Shamlaji temple is dedicated to lord Vishnu.
The present temple of shamlaji is likely to have been built in the 16th century, but on the edges of the banks of the river so many brick temples of the gupta style have been traced. Shamlaji is a Vaishnav pilgrimage but shiv Puja must have been prevelant in Devni Mori, there are many Shiva temples in shamlaji.
તો નમસ્તે મિત્રો આજે અમે તમને ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં આવેલું શામળાજી મંદિર તથા તેનાથી 1 કિલોમીટર અંતરે આવેલ શ્યામલ વન તથા મંદિર ની નજીક આવેલ મેશ્વો ડેમ આ ત્રણેય સુંદર જગ્યા અમે તમને દેખાડવાનો પ્રયાસ કર્યો છે .
તો આ શામળાજી મંદિર એ વિષ્ણુ ભગવાન નું મંદિર છે અને ગુજરાત ના ત્રણ વૈષ્ણવ પૈકી નું એક મંદિર છે.
અહી કાર્તિકી પૂર્ણિમાના દિવસે શામળાજી ભગવાનનો મેળો ભરાય છે. અને આ મેળો દેવ ઉઠી અગિયારસ થી ચાલુ થાય છે અને સતત ત્રણ અઠવાડિયા સુધી મેળો ચાલુ રહે છે. મેળા દરમિયાન મિત્રો આ મેશ્વો નદી માં નહાવાનું પણ ખુબજ મહત્વ છે. અને આ મેળામાં આદિવાસી લોકો ની સંખ્યા ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
આ મંદિર ની સંપૂર્ણ બાહ્ય દીવાલ પર કલા કોતરણીથી ભરેલી છે અને તેના કારનેજ આ શામળાજી ભગવાનનું મંદિર પ્રસિદ્ધ છે.
આ મંદિર એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 પાસે જ આવેલું છે તો મંદિર ની થોડાક આગળ આવતા અહી સરસ મજાનો બગીચો જોવા મળે છે જેનું નામ છે શ્યામલ વન આ વન નું માનનીય નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બનાવવામાં આવ્યું હતું. અને આ બગીચામાં સરસ મજાનું શાંત વાતાવરણ જોવા મળે છે અને તમને આ બગીચામાં બાળકો માટે રમવા માટે સાધન પણ છે. અને આ બગીચામાં કોઈ પણ પ્રકારની ટિકિટ નથી
પછી ફરી પાછા મંદિર ના રસ્તે થઈને તમે ડાબી બાજુ માં થઈને તમે મેશ્વો ડેમ ની જગ્યા પર જશો અને આ ડેમ ઉપરથી શામળાજી ભગવાન નું મંદિર પણ દેખાય છે અને નજારો પણ ખૂબ સુંદર જોવા મળે છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: