Montu Namdar ના Jail માં જલસા! જેલના વીડિયો આવ્યા સામે, મોન્ટુ નામદાર પાસે જેલમાં ફોન? Breaking News
Автор: Svaman
Загружено: 2025-10-08
Просмотров: 30261
ગુજરાતની જેલોમાં કાયદાનો ડર નથી રહ્યો!
આ છે મોન્ટુ નામદાર (Montu Namdar), જે ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યાનો આરોપી (Rakesh Maheta Murder Case) છે… પણ જેલમાં સજા નહીં — મોજ મજા કરી રહ્યો છે!
આ વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે જેલમાં જ ડંબેલ્સ, સ્માર્ટફોન, શાહી સુવિધાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મંજુરીથી રાજા જેવી જિંદગી જીવતો હતો મોન્ટુ.
આ અહેવાલમાં જાણીશું —
મોન્ટુ નામદાર જેલમાં કેવી રીતે મોજ માણતો હતો
જેલ અધિકારીઓ અને પોલીસની સંડોવણી ક્યાં સુધી ગઈ
જેલમાંથી મોબાઇલથી (Mobile Phone in Jail) બહારની દુનિયા સાથે કનેક્શન કેવી રીતે રાખતો હતો
અને IPS ઉષા રાડા (IPS USHA RADA) સહિતના અધિકારીઓએ આ મામલે શું કાર્યવાહી કરી
અમદાવાદ, નડિયાદ અને વડોદરા જેલોમાં મોન્ટુને મળતી સુવિધાઓ કાયદા અને ન્યાયતંત્ર પર સીધો પ્રશ્ન ઉઠાવે છે.
ભ્રષ્ટ જેલ તંત્રના કારણે ખૂંખાર ગુનેગારો જેલમાં જ પાર્ટી કરે છે, તો સામાન્ય નાગરિક સુરક્ષિત કેવી રીતે રહેશે?
આ વીડિયોમાં જુઓ જેલની અંદર ચાલતી ભ્રષ્ટાચારની હકીકત,
કેવી રીતે મોન્ટુ નામદાર જેવી હત્યાના આરોપીઓ જેલમાં શાહી જિંદગી જીવતા હોય છે,
અને કેમ ગુજરાતના જેલ તંત્રની નાકામી આખા રાજ્ય માટે શરમજનક બની ગઈ છે.
For Gujarati News Today, Gujarat Crime News, Montu Namdar Case, Swaman News જુઓ આ રિપોર્ટ અને તમારું મત કોમેન્ટમાં જણાવો.
#montunamdar #gujaratnewstoday #tusharbasiya #gujaratinewsupdate #breakingnewsgujarat #latestgujaratinews #aajnatajasamachargujaratima
સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક- / svamanmedia
ઈન્સ્ટાગ્રામ- / svamanmedia
ટ્વિટર- https://x.com/svamanmedia
વેબસાઈટ- https://svaman.com/
Video - Team Svaman
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: