Mayabhai Ahir ના વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર હુમલો, પોલીસનો ખુલાસો,Jayrajsinh Ahir એ શું કહ્યું?
Автор: Gujarat Tak
Загружено: 2026-01-01
Просмотров: 76
Mayabhai Ahir ના નિવેદન મામલે થયેલા વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, પોલીસનો ખુલાસોથી લઈ Jayrajsinh Ahir એ શું કહ્યું?
#mayabhaiahir #jayrajsinhahir #gujarattak #gujaratnews
સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો માફી માંગતો વીડિયો અને ત્યારબાદ સેવક પર થયેલા હુમલાને લઈને સર્જાયેલા વિવાદમાં હવે પોલીસે મોટો ખુલાસો કર્યો છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: