મારી માંગણી છે જલા ઝરા આકરીરે,પેલા રસોડામાં પુછી આવજો રે,બાપા જલારામે જમણા હાથે વિરબાઈ ને સોપ્યા 👇👎
Автор: ગોપીમંડળ ભાવનાબેન પીપળ
Загружено: 2025-06-19
Просмотров: 87812
ગોપી મંડળ ભાવના બેન પીપળ
લાઈક,👍કરો,શેર કરો, સબસ્ક્રાઇબ 🔔 કરો
===== કિર્તન =====
જોયું જોયું રે જોગીડા તારું ઝુંપડું રે
તારા જૂપડે થી વૈકુંઠ ઢૂંકડુ રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
તારી ઝુપડીએ રીધી સીધી આવ્યા રે અન્નપૂર્ણા ને સાથે લાવ્યા રે જોયું જોયું રે જોગીડા તારું ઝુંપડું રે
બાપા યાત્રાળુ આવે દૂર દેશથી રે તારા દર્શનથી ધન્ય બની જાય છે રે જોયું જોયું રે જોગીડા તારું ઝુંપડું રે
દયા ધરમના સદાવ્રત સાલતારે કઢી ખીચડીનો અનેરો સવાદ છે રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
બાપા સ્વર્ગથી સુંદર તારો દેશ છે રે રૂડા શોભોસો વીરપુર ધામમાં રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
તારી ઈર્ષા આવે છે દીના નાથ ને રે તારી કસોટી કર્યાનું મન થાય છે રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
14 ભુવન નો નાથ ભિખારી બન્યા રે બાપા ભિક્ષુક બની દ્વારે તારે આવ્યા રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
બાપા જલારામ કર જોડીને બોલ્યા રે માગો માગો મહારાજ તમારે શું જોઈએ રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
મારી માંગણી છે જલા જરાક આકરી રે પહેલા રસોડામાં જઈને પૂછી આવજો રે જોયું જોયું રે જોગીડા તારું ઝુંપડું રે
મારે દૂર દૂર જાત્રામાં જાવું છે મારી સેવામાં વિરલબાઈની સોપજો રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
બાપા જલારામ એ જમણા હાથે સોપીયા રે સંત સાથે વીરબાઈ હાલી નીકળ્યા રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
હે બાપા વીરપુરમાં થાય છે એવી વાતડી રે સોના રૂપાના દાન દેતા દેખીયા રે જલા નારી ના દાન કોઈએ નો દીધા રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
સંત સાથે વીરબાય હાલ્યા જાય છે રે મારો વાલીડો મનમાં મૂંઝાય છે રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
હવે વિરબાઈને લઈને મારે ક્યાં જાવું રે ડંડો જોળી સોંપીને ત્યાંથી નાઠીયા રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
વાલો જલાના મંદિરીયામાં આવ્યા રે જલા હું ને તું બેય હવે એક થયા રે હવે વીરબાઈને પાછા સ્વીકારજો રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
એ બાપા જલારામ હસીને એમ બોલ્યા રે હે વાલા દીધેલા દાન પાછા ન લઈએ રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
હવે વિરબાઈ તો છે અમારા બેનડી રે ભક્તિ કરી અમે જીવન વિતાવી એ રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
ત્યાં તો દેવોના દુદુંબી વાગ્યા રે દેવ લોકોએ ફુલ વરસાવ્યા રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
ધન ધન રે જલારામ તારી ટેક ને રે તે તો દાનમાં દીધી છે તારી નેકને રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
ધન ધન રે સોરઠ ધરા ની ધરતીને રે આવા હિરલા પાક્યા અમારા દેશમાં રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
એ હવે આગળ કળીયુગ આવે કારમો રે સંત જલા જેવા મોતી હવે નહીં પાકે રે જોયું જોયું રે જોગીડા તારું ઝુંપડું રે
તારા જુંપડે થી વૈકુંઠ ઢુંકડું રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે
#satsang#gujaratikirtan#dhun
#bhjankirtan#dawarkadhish
#video#Krishna balram#hari
#sitaram#sanatandharma#hindu
#india#harekirshna#hindudharam
#vishnupuran#satsang_bhajan
#jashreekrishna#harharmahadev
કાન.ગોપી. રાધા. બલરામ. યશોદાનંદ. દેવકી. વાસુદેવ. સુદામા .બ્રહ્મા. વિષ્ણુ. મહેશ. શ્યામ. સુંદર .રાધાકૃષ્ણ. હરે કૃષ્ણ. રાધા .દામોદર .દેવકીનંદન. ભજન. કથા. કીર્તન. થાળ. આરતી. જય દ્વારકાધીશ. ડાકોર. રણછોડરાય. હરિદ્વાર. ઋષિકેશ. વૃંદાવન. ગોકુલ. મથુરા. વૃંદાવન. મુરલીધર. મધુસુદન. મોહન. ગોપાલ. ગોવિંદ. રાધે. વ્રજ બિહારી. બાકે બિહારી.
#satsang#gujaratikirtan#dhun
#bhjankirtan#dawarkadhish
#video#Krishna balram#hari
#sitaram#sanatandharma#hindu
#india#harekirshna#hindudharam
#vishnupuran#
👎 • ગોકુળયાની ગલીએ ગલીએ કનૈયો નાચે,ગોપી ગઈ જળજ...
કાન.ગોપી. રાધા. બલરામ. યશોદાનંદ. દેવકી. વાસુદેવ. સુદામા .બ્રહ્મા. વિષ્ણુ. મહેશ. શ્યામ. સુંદર .રાધાકૃષ્ણ. હરે કૃષ્ણ. રાધા .દામોદર .દેવકીનંદન. ભજન. કથા. કીર્તન. થાળ. આરતી. જય દ્વારકાધીશ. ડાકોર. રણછોડરાય. હરિદ્વાર. ઋષિકેશ. વૃંદાવન. મથુરા. વૃંદાવન. મુરલીધર. મધુસુદન. મોહન. ગોપાલ. ગોવિંદ. રાધે. વ્રજ બિહારી. બાકે બિહારી.કિર્તન લાઈક કરો 👍 શેર કરો અને સબસ્ક્રાઇબ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: