Surendranagar District ના ખેડૂતો ઘુડખરથી પરેશાન. ખેડૂત હિત રક્ષક સમિતિએ આપ્યું કલેક્ટરને આવેદન
Автор: KhedutPothi
Загружено: 2025-07-25
Просмотров: 2481
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ઘુડખરથી પરેશાન, ઘુડખરના ટોળાં ખેતરો બરબાદ કરી નાખે છે. 100 કે તેથી વધું ઘુડખરનાં ટોળાં ત્રાટકે પછી કશું બચતું નથી. ખેતર વાવે ત્યારથી લઇ પાક ઘરે લઇ જાય ત્યાં સુધી મુશ્કેલી
ખેડૂત હિત રક્ષક સમીતી દ્વારા ખેડૂતોને જાગૃત કરવા શરૂઆત કરાઇ. ખેડૂતો દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન પત્ર
Farmers of Surendranagar district are troubled by the Ghudkhar, the herds of Ghudkhar are destroying the fields. After a herd of 100 or more Ghudkhars strike, nothing is left. From the time the field is sown to the time the crop is taken home, there is trouble.
Petition submitted to the Collector by the Khidut Hit Rakshak Samiti
@jainamstudiosurendranagar777 @Farmees @newsnavajivan @Khedutbhai @CMOGujarat @ShankarChaudhary @GujaratFirst @ABPAsmitaTV @VtvGujarati @TV9GujaratiNews @pareshgoswami @BJP4Gujarat @IndianNationalCongress @AAMAADMIPARTYGUJARATOFFICIAL @RaghavjiPatelMLA @NaushadSolanki @Gujaratinew19 @gopalitaliaofficial @isagarrabari5099 @rajubhaikarpada6048
@Khedut-Pothi #khedutpothi #gujaratinews #surendranagar #incgujarat #bjp #congress #aap #gopalitalia #isudangadhvi #shaktisinhgohil #amitchavda #Naushad Solanki #rutvikmakwana #whitedesert #sheep

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: